માથાથી લઈ ને પગ સુધીના દરેક દુખાવા અને પુરુષશક્તિ વધારવા માટે ફાયદાકારક છે આ તેલ, જરૂર જાણો તેને વાપરવાની રીત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સરસવના તેલ નો ઉપયોગ આયુર્વેદમાં પણ જોવા મડે છે.ભાગ્યે જ કોઇ ઘરમા સરસવના તેલ નો ઉપયોગ નહિ થતો હોઇ. શાક સારુ બનાવા માટે જ ઉપયોગી નથી સરસવનુ તેલ આરોગ્ય માટે પણ બહુ જ લાભકારી છે.તેનો ઉપયોગ ખાવાની સાથે-સાથે દવાના રૂપમાં પણ કરી શકાય. સરસવનું તેલ આરોગ્ય માટે તો  સારું છે જ સાથે-સાથે તે સુંદરતા પણ વધારે છે. સરસવમાં એવા તત્વો જોવા મળે છે જેની ત્વચા અને તમારા શરીરને જરૂર છે. સરસવનું તેલ આરોગ્ય, વાળ અને ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર રાખવાનું કામ કરે છે. તેમાં ઘણા બધા પોષક તત્વ છે.વાળથી લઈને તમારા શરીર ની પૂરી ત્વચાને ફાયદો પહુંચાડે છે.સરસવનાં  તેલ ને ખૂબ સારું પેનકિલર પણ કહી શકાય છે.

સરસવનુ તેલ અલગ અલગ રીતે અલગ અલગ રોગો પર કામ કરે છે. સરસવના તેલ ને કપૂર સાથે મિક્સ કરી ઉપયોગમાં લેવાથી સાંધાના દુખાવા અને કાનના દુખાવા પણ ઠીક થઈ જાય છે.

સરસવના તેલનુ સતત સેવન કરવાથી તમને દિલના રોગનો સામનો નહિ કરવો પડે.સરસવનાં તેલના સેવનથી તમારી ભૂખ પણ ઊઘડે છે. કારણ તે તેલ તમારાં શરીર માટે એક એપીટાઇઝર સમાન ગણવામાં આવે છે.

સરસવના તેલનાં ઉપયોગથી તમારી ત્વચાની  રહસે પૂરી સંભાળ. કારણ બીજા કોઈ લોશન કદાચ તમારી ત્વચાને કદાચ બગાડી શકે પણ આ તેલ તે જરૂરથી તમારી ત્વચાનો ખ્યાલ. જો તમે રેશીશથી હોવ પરેશાન તો જરૂર અજમાવી શકો છો આ સરસવનું તેલ એક વાર. કારણ, સરસવમાં એન્ટીફેંગલ અને એન્ટિબેક્ટીરિયલના ગુણ હોય છે જે ત્વચામાં ઉત્પન્ન થતા બેકટેરિયાનો નાશ કરે છે.

શિયાળાના દિવસોમાં સરસવના તેલમાં થોડી હીંગ , અજમા અને લસણની કલીઓ નાખી તેને ગરમ કરો. પછી તેને કમરના દુખાવાની જગ્યા પર મસાજ કરો તેનાથી કમરનો દુખાવો દૂર થશે. સરસવના તેલની થોડી ટીંપા થોડા બેસન અને હળદર મિક્સ કરી ચેહરા પર લગાડો. થોડીવાર પછી તમારા ચેહરા સાફ પાણીથી ધોઇ લો. તેનાથી ચેહરો સાફ થઈને નિખરી જાય છે.સરસવનનું  તેલનુ વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા થવાની સાથે ખરતા પણ બંધ થઈ જાસે.

સરસવાનું તેલ જે ઠંડીમાં આપના હોઠ સુકાય જતાં હોય તેમાં પણ ખૂબ ઉપયોગી બને છે. કારણ તે એક હોઠ માટે લિપ બામનું કામ કરે છે. સરસવના તેલમાં રહેલ ગ્લુકોજિલોલેટ શરીરમાં કેન્સર અને ટ્યુમરની ગાંઠ બનતી રોકે છે.

સરસવના તેલમાં કપૂર મિકસ કરી માલીસ કરવાથી સંધિવાના દર્દમાંથી આરામ મળે છે.રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલનુ માલિશ કરવાથી આંખોની નબળાઈ દૂર થઇ જાય  છે.

જે લોકોને કાનમાં વારંવાર દુખાવો થતો હોય તે વ્યક્તિ માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક થાય છે. દુખાવો થતાની સાથે જ જો કાનની અંદર સરસવનું તેલ ના ટીપા નાખી દેવામાં આવે તો તેના કારણે કાનમાં થતા દુખાવામાં તરત જ રાહત મળે છે.

સરસવના તેલમાં ઘણા પ્રકારના વિટામિન્, મિનરલ્સ અને બીટા કેરોટીન હોય છે. આ ઉપરાંત એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયરન અને ફેટી એસિડ જેવા પોષક તત્વો પણ હોય છે. આથી જ આ તેલને વાળ માટે સૌથી શ્રેષ્ઠ તેલ માનવામાં આવે છે. વાળની વિવિધ પ્રકારની સમસ્યાઓ જેવી કે રફ વાળ ડેન્ડ્રફ વાળ ખરવા તથા અન્ય પ્રકારની દરેક સમસ્યાઓને દૂર કરવા માટે સરસવનું તેલ સૌથી ઉત્તમ સાબિત થાય છે. આ તેલને માથામાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા બને છે. સાથે સાથે એકદમ મુલાયમ અને સિલ્કી બની જાય છે.

સરસવનું તેલ દાંત ના દુખાવા અને પાયોરિયામાં પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. દાત મા દુખાવો થતાની સાથે જ દુખાવા વાળી જગ્યાએ સરસવનું તેલ લગાવવાથી દુખાવામાં તરત જ રાહત મળે છે. જો તમને પાયોરિયા ની સમસ્યા હોય તો સરસવના તેલની અંદર સિંધવ નિમક મેળવી દરરોજ તેનાથી માલિશ કરવાથી થોડા દિવસોમાં પાયોરિયા ની સમસ્યા દૂર થઈ જાય છે.

સરસવના તેલની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે જે સૂર્યના હાનિકારક યુવી કિરણોથી તથા વાતાવરણના ઝેરી પદાર્થો થી તમારા ત્વચાની રક્ષા કરે છે. સરસવના તેલનો ઉપયોગ તમે સન સ્ક્રીન લોશન તરીકે પણ કરી શકો છો. જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારી ત્વચા પર હંમેશા ને માટે સરસવનું તેલ લગાવી લો. આ ઉપરાંત આ તેલ દ્વારા સમગ્ર શરીરની માલિશ કરવામાં આવે તો તેના કારણે સમગ્ર શરીરમાં પૂરતા પ્રમાણમાં રક્ત સંચાર થાય છે. જેથી કરીને તમારી ત્વચા ચમકદાર બને છે સાથે-સાથે ત્વચાને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે.

સરસવના તેલનો ઉપયોગ કરવાથી ત્વચામાં થનારા રેશીઝથી છુટકારો મળે છે. સરસવમાં એન્ટીફેંગલ અને એન્ટિબેક્ટીરિયલના ગુણ હોય છે જે ત્વચામાં ઉત્પન્ન થતા બેકટેરિયાનો નાશ કરે છે. તેના માટે સરસવના તેલમાં નારિયલનું તેલ મિક્સ કરીને ચહેરા પર મસાજ કરી શકાય છે. આમ કરવાથી રેશીઝની સમસ્યાથી છુટકારો મળે છે. સરસવના તેલનો ઉપયોગ કરવાથી હાર્ટએટેકનુ જોખમ ઘટી જાય છે. તેથી તમારે તમારા ખોરાકમા સરસવના તેલનો સમાવેશ કરવો જોઇએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top