જરૂર તમે નહીં જાણતા હોય હાડકાંને મજબૂત કરનાર અને પોષકતત્વોથી ભરપૂર આના સેવનથી થતાં ચમત્કારી ફાયદાઓ..

સાગો કરીને એક ઝાડ છે, કે જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં વધુ જોવા મળે છે. કે જેના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે. તેમનો ઉપયોગ મોટાભાગે વ્રતના ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે.

સાબુદાણા પોષણ ધરાવતા નથી. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ જ હોય છે. તેમા પ્રોટીન, વિટામિન કે મિનરલ્સ નથી, પણ તે સહેલાઈથી પચી જાય છે. સાબુદાણાની ખીચડી ઉપવાસ માં ખાઈ શકાય છે. તેમાં આવતું કાર્બોહાઇડ્રેટ ઉપવાસ દરમિયાન શરીરને તાકાત આપે છે. મલાઈ વિનાના દૂધમાં બનાવેલી સાબુદાણાની ખીરપેટ ભરાવા સાથે શરીરને પોષકતત્વો પણ પૂરા પડે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

100 ગ્રામ સાબુદાણામાં 350 ગ્રામ કેલરી અને 67 ગ્રામ ચરબી હોય છે. આ સિવાય તેમાં 85 ગ્રામ કાર્બ્સ, 3 એમજી સોડિયમ, 5 એમજી પોટેશિયમ, 1% કેલ્શિયમ અને 7% આયર્ન શામેલ છે. આ ઉપરાંત તેમાં એન્ટીઑકિસડન્ટ, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ, ફાઈબર, વિટામિન બી 6, બી-કોમ્પ્લેક્સ, સોડિયમ વગેરે શામેલ છે. વ્રતમાં સાબુદાણા ખાવાથી આખો દિવસ શરીરમાં શક્તિ રહે છે અને સાથે જ તમને જરૂરી તમામ પોષક તત્વો પણ પૂરા પાડે છે.

જો તમે શાકાહારી છો અને સારુ પ્રોટીન ખાવા માંગો છો તો સાબુદાણા તમારી મદદ કરશે. સાબૂદાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. જે માંસપેશીયોને મજબૂત બનાવે છે અને તેના વિકાસમાં મદદ કરે છે. વ્રતને કારણે ખાલી પેટ રહેવાથી શરીરમાં તાકત ઓછી થઈ જાય છે પણ જો સાબુદાણા ખાવામાં આવે તો તેનાથી પેટ ભરેલુ રહે છે જે શરીરમાં તાકત આવે છે. સાબુદાણામાં રહેલા કાર્બોહાઈડ્રેટ શરીરમાં સુસ્તી કાયમ રાખે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

વજન વધારવા માંગો છો તો સાબુદાણા ખાવ. જે લોકો વજન વધારવા માંગે છે તો તેમના માટે સાબુદાણા સારો કોઈ વિકલ્પ છે. આ સસ્તુ, સુપાચ્ય અને તાકત આપનાર છે. સવારના નાસ્તામાં સાબુદાણા માંથી બનાવેલ કોઈપણ વસ્તુ ખાવાથી શરીર માં આખો દિવસ ઉર્જા રહે છે. તેમાં વિટામિન, ખનિજો, કાર્બ્સ અને કાર્બોહાઈડ્રેટ હોવાને કારણે, તે શરીરમાં જાય છે ત્યારે ત્વરિત ઉર્જા આપે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

ગર્ભવતી મહિલાઓના ગર્ભનો ખ્યાલ રાખે છે સાબુદાણા. તેમા રહેલ ફૉલિક એસિડ અને વિટામીન બી જન્મ સમય થનારી સમસ્યાઓથી બચાવે છે. તે જન્મજાત ખોડખાંપણનો ખતરો ઘટાડવામાં મદદરૂપ છે. નિયમિત સાબુદાણા ખાવાથી ગર્ભમાં વિકસતા બાળકને પૂરતા પોષકતત્વો મળી રહે છે. કબજિયાતથી પીડાતા હોવ તો, એક કપ સાબુદાણા ખાવાથી તાત્કાલિક આરામ મળશે.

સાબુદાણાનો ઉપયોગ ફેસમાસ્ક બનાવવામાં કરવામાં આવે છે. તેનુ ફેસમાસ્ક બનાવીને લગાવવાથી ચેહરા પર ટાઈટનેસ આવે છે અને કરચલીઓ ઓછી થઈ જાય છે. પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા સાબુદાણા ખાવા ખૂબ લાભપ્રદ હોય છે. અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ, અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે.સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં જરૂરી હોય છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

સાબુદાણામાં જોવા મળતા પોટેશિયમ રક્ત સંચારને સારું કરીને તેને નિયંત્રિત કરે છે. જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત માંસપેશીયો માટે પણ ફાયદાકારી છે. આપણે સાંધાના દુખાવા અને આપણા હાડકાં નબળા થવા વિશે ઘણી ફરિયાદ કરીએ છીએ. માટે જો તમે સાબુદાણા ખાવ  તો હાડકાંને મજબૂત કરવામાં તમને ફાયદો થઈ શકે છે.

શરીરમાં લોહીની ઉણપ હોય તો આયર્નના સિરપ લેવાને બદલે સાબુદાણા ખાવાનું શરૂ કરી દો. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે તમને એનિમિયાથી બચાવે છે. તે શરીરમાં રક્તકણોની સંખ્યા વધારે છે. આથી એનિમિયા માટે સાબુદાણા રામબાણ ઈલાજ છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

સાબુદાણા શરીરના દરેક અંગો માં લોહીનું પરિભ્રમણ વધારે છે. તેને કારણે શરીરના દરેક કોષોને સારા પ્રમાણમાં લોહી મળતુ હોવાથી બ્લડ પ્રેશરની સમસ્યાથી છૂટકારો મળે છે. હાડકાંને મજબૂત કરવા અને વિકસાવવા માટે આપણને કેલ્શિયમની જરૂર હોય છે, અને સાબુદાણા માં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે.

સાબુદાણા માં મેગ્નેશિયમની સારી માત્રા પણ છે, જે આપણા હાડકાંને તૂટી જવાથી બચાવવા સહિતના અન્ય ઘણા ફાયદા પ્રદાન કરે છે. શાકાહારીઓ માટે સાબુદાણા પ્રોટીનનો ઘણો સારો સ્રોત છે. બીજા બધા પ્રોટીન ફૂડ્સ કરતા તે સસ્તા પણ છે અને વધુ અસરકારક પણ. તમે બોડી બનાવવા માંગતા હોવ તો નિયમિત સાબુદાણા ખાવાથી તમને ફાયદો થઈ શકે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!