આ ચમત્કારી ફળનું માત્ર એકવાર કરી લ્યો સેવન, વજન સડસડાટ ઘટાડી લોહીને કરી દેશે 100% ફિલ્ટર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મોટાભાગના લોકોને જામફળ ભાવતા હોય છે પરંતુ તેના બીજ ને કારણે તે લોકો ઓછુ ખાય છે. પરંતુ સત્ય એ છે કે આ શક્તિશાળી ફળ સ્વાસ્થ્યને અસંખ્ય લાભ આપે છે. વિટામીન C અને લાઈકોપિન અને એન્ટી ઓક્સિડન્ટ અને પોટેશિયમથી ભરપૂર ગણતા એવા જમરૂખના ઘણા ફાયદાઓ છે. તેનાથી શક્તિ મળે છે. તે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તણાવ અને ચિંતા દૂર રહે છે.

જામફળમાં ઘણા ઔષધીય ગુણધર્મો :

જમરૂખમાં રહેલા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે. જમરૂખમાં વિટામિન સી, લાઇકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ્સ પુષ્કળ માત્રામાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યને અનેક રોગો અને બીમારીથી બચાવે છે. જમરૂખ માત્ર સારા સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા અને વાળ માટે પણ ખૂબ લાભકારક છે. જમરૂખની સાથે સાથે તેના પાંદડા પણ ખૂબ ફાયદાકારક છે.

તે શરીરમાં રહેલી ઘણી અશુદ્ધિઓને દૂર કરી બહાર નીકાળે છે. જે લોકોને ભૂખ ઓછી લાગે છે અથવા લીવર ખરાબ રહે છે તેમના માટે શેકેલું જમરૂખ ખૂબ ગુણકારી છે. આ હાઈ એનર્જી ફ્રુટ છે તેની અંદર વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, આ તમામ તત્વો આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે.

વજન ઓછું કરવા માગતા લોકો માટે તો જમરુખથી સારું કોઈ ફળ નથી. તેમાં કેલરી ઘણી ઓછી માત્રામાં હોય છે અને તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોવાના કારણે શરીરમાં કોઈપણ પ્રકારના પોષક તત્વોની કમી રહેતી નથી. તેમાં સુગર પણ ઓછું હોવાના કારણે ચરબી વધતી નથી.

જામફળીના પાંદડાની ચા નિયમિત સવારે પીવાથી વધારાની ચરબી ઓગળી જાય છે અને વજન ઓછું થઈ જાય છે. જે લોકોને બ્લડ પ્રેસર વધી જવાની કે ઘટી જવાની સમસ્યા હોય તેમને તો જામફળના પાનની ચા પીવાથી બ્લડ પ્રેસર સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં રહે છે. અને શરીરમાં જે કોલેસ્ટ્રોલનું જે લેવલ હોય છે તે પણ ખુબ જ સારું રહે છે. ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે તે શરીરમાંથી દૂર થાય છે જેથી હ્રદયની કાર્ય ક્ષમતામાં પણ ઘણો બધો વધારો થાય છે.

દાંતમાં દુખાવાની સમસ્યા જે લોકોને હોય તે લોકો પણ જામફળીનો ઉપયોગ કરી શકે છે. જે લોકોને દાંતનો દુખાવો થઇ રહ્યો હોય, દાંતમાં કે પેઢામાં દુખાવો થતો હોય, દાંતને લગતી કોઇપણ સમસ્યા હોય ત્યારે આ માત્ર આ પાનનો ઉકાળો કરીને પીવાથી આ પાણીને મોઢામાં રાખવું. આ પાણીને થોડીવાર મોઢામાં રાખીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં ખુબ જ સારું પરિણામ આપે છે.

જામફળનુ સેવન સંચળ સાથે કરવાથી પાચન સંબંધી પરેશાની દૂર થાય છે. જો તમને કબજિયાતની સમસ્યા છે તો ખાલી પેટ એક પાકેલુ જામફળ ખાવ કબજિયાત થી મુક્તિ મળશે. પિત્તની સમસ્યામાં પણ જામફળ ખાવુ ખૂબ લાભકારી છે. જામફળના પાન ખાવાથી પેટમાં જમા થતા ઝેરી અને ઝેરી પદાર્થોની આડઅસર ઓછી થાય છે. અને પેટના દુખાવામાંથી છુટકારો મળે છે. જામફળના પાનને ઉકાળીને ઠંડા પાણીથી કોગળા કરવાથી દાંતનો દુખાવો, પેઢાનો સોજો અને મોઢાના ચાંદા ખૂબ જ ઝડપથી મટે છે.

જામફળના તાજા પાન ચાવવાથી એલર્જી અને ખંજવાળથી છુટકારો મળે છે. જામફળના પાન ખાવાથી લોહીમાં શુગરનું સ્તર નિયંત્રણમાં રહે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળના પાન ખૂબ જ ફાયદાકારક છે. જામફળના પાંદડામાંથી બનેલી ચા પીવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહેશે.

જામફળના પાનને પાણીમાં ઉકાળીને પાણી ઠંડુ કરી પીવાથી ડેન્ગ્યુનો તાવ મટે છે. જામફળના પાન ખાવાથી અસ્થમા મટે છે. જામફળના પાન ખાવાથી ચહેરાની સમસ્યાઓ જેવી કે ડાઘ, ખીલ અને કરચલીઓથી છુટકારો મળે છે. ચહેરા પર ચમક આવે છે. અને ચહેરો હંમેશા યુવાન દેખાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top