Site icon Ayurvedam

માત્ર ખાઈ લ્યો આ 3-4 દાણા, ગમેતેવો વર્ષો જૂનો યુરિક એસિડથી થતો સાંધાના દુખાવો થઇ જશે કંટ્રોલ

યુરિક એસિડનું સ્તર વધવાથી ગઠિયા જેવા રોગો થાય છે. તેના વધારાને કારણે હાથ-પગમાં સોજો અને દુખાવા થાય છે છે. જ્યારે યુરેટ સ્ફટિકો શરીરના સાંધામાં ભેગા થાય છે, ત્યારે દુખાવો થાય છે.

યુરિક એસિડના લક્ષણો:

શરીરની અંદર યુરિક એસિડ વધવાના કારણે સાંધામાં દુઃખાવા અને સોજા અને અસસ્ર પીડા થાય છે. માંશપેશીઓમાં સોજો આવી જાય છે. જેના કારણે માંસપેશીઓમાં દુઃખાવો થાય છે. કમર, હાથ, ઘૂંટણના સાંધામાં દુઃખાવો થાય છે. વધારે પ્રમાણ માં યુરિક એસિડ શરીરમાં જમા થવાના કારણે હાડકાની સમસ્યા પણ ઉભી થાય છે.

અજમાનું પાણી પીવાથી પણ યુરિક એસિડને ઓછુ કરી શકાય છે. જે લોકોને યુરિક એસિડ વધારે છે. તેમને સવારે ખાલી પેટે અને ખાવાના અડધા કલાક બાદ અજમાનું પાણી જરૂર પીવો. તેને બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો થોડા કલાક માટે પાણીમાં પલાડી રાખો. ત્યાર બાદ તેનું સેવન કરો.

યુરિક એસિડ વધવાનું મુખ્ય કારણ:

ડાયાબિટીસની દવાઓને કારણે યુરિક એસિડ વધે છે. યુરિક એસિડ વધવાનું સૌથી મુખ્ય કારણ છે ખાણીપીણી અને લાઇક સ્ટાઇલ, ઓછી ઊંઘ, તણાવ, વધારે પડતું તળેલું ખાવું તેનું કારણ બની શકે છે. વધારે પ્રોટીનથી ભરપૂર આહાર યુરિક એસિડ લેવલ વધારવાનું કારણ બની શકે છે.

યુરિક એસિડ શરીરમાંથી ઓછુ કરવાના ઉપાયો:

દિવસ દરમિયાન 2થી 3 લિટર પાણી પીવું જોઈએ. આખો દિવસ થોડુ થોડુ પાણી પીવું હિતાવહ છે. પાણીથી કિડનીમાં જમા થયેલ યુરિક એસિડ શરીરમાંથી બહાર અડધી ચમચી બેકિંગ સોડાને 8 ગણા પાણીમાં ઉમેરીને પીવું. આ મિશ્રણ દિવસમાં વધારેમાં વધારે 8 વખત પી શકાય. સાવરે ઉઠીને પહેલા ,રાતે સૂતા પહેલા અને દિવસ દરમિયાન 2-3 કલાકમાં એકવાર. જ્યાં સુધી વધેલા યુરિક એસિડના લક્ષણો ઓછા ન થઈ જાય ત્યાં સુધી આ લેવું હિતાવહ છે. જે વ્યક્તિ ને હાઈબ્લડ પ્રેશર હોય તેમણે આ પ્રયોગ કરવો નહીં.

દરરોજ 2 થી 3 અખરોટ ખાવાથી યુરિક એસિડને ઓછું કરવામાં મદદ મળે છે. અખરોટમાં ઓમેગા-3નું પ્રમાણ વધુ હોય છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો તેમજ વિટામિન B6, કોપર, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે યુરિક એસિડને કારણે થતા સંધિવાને ઘટાડે છે.

કુવારપાઠુંના જ્યુસમાં આંબળાનો રસ ભેળવીને પીવાથી પણ આરામ મળે છે. સફરજન, ગાજર અને બીટનું જ્યુસ દરરોજ પીવાથી શરીરનું pH લેવલ વધે છે, અને યુરિક એસીડ ઓછું થાય છે.રાત્રે સુતા સમયે દોઢ ગ્લાસ પાણીમાં અર્જુનની છાલનું એક ચમચી ચૂર્ણ, અને તજ પાવડર અડધી ચમચી નાખીને ચા ની જેમ ઉકાળી  અને થોડું પાક્યા પછી ગાળીને નીચોવીને પીવું.

દેશી ગાયનું ગૌ મૂત્ર સવારમાં પીવાથી યુરિક એસિડ કંટ્રોલમાં આવી જાય છે. ગૌ મૂત્ર ના સેવનથી શરીરમાંથી યુરિક એસિડ ઘટાડવાની સાથે સાથે શરીરની ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મળે છે.

 

 

Exit mobile version