Site icon Ayurvedam

કોલેસ્ટ્રોલ, વધતું વજન અને હાઈ બીપીથી માંડીને અનેક ગંભીર બિમારીઓને કોંટ્રોલમાં રાખે છે આ શાકભાજી નું સેવન

પાપડી, વાલોર નું શાક બધાંય ના ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં વાલોર નો સ્વાદ લીધો જ હશે. અને વલોર ને લીલોતરી ની રાણી પણ કહેવામાં આવે છે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. પોષકતત્વોથી ભરપૂર વાલોર એક નહીં અનેક બીમારીઓ દૂર રાખવામાં મદદ કરે છે.

વાલોર માં ફાઈબરનું ભરપૂર પ્રમાણ વાલોર માં રહેલું છે. જે પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોર માં વિટામિન ઇ, ફોલેટ, કેલ્શિયમ અને સેલિનિયમનું પણ પ્રમાણ રહેલું છે. આયર્નથી ભરપૂર હોવાને લીધે એનિમિયામાં પણ મદદગાર સાબિત થાય છે. વાલોર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

ફાઈબરનું ભરપૂર પ્રમાણ વાલોર માં રહેલું છે. જે પાચનતંત્ર સુધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે. ઉપરાંત વાલોર માં વિટામિન B, ફોલેટ, કેલ્શિયમ અને સેલિનિયમનું પણ પ્રમાણ રહેલું છે. આયર્નથી ભરપૂર હોવાને લીધે એનિમિયામાં પણ મદદગાર સાબિત થાય છે. વાલોર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

વધતું વજન આજે ઘણા લોકો માટે ચિંતાનું કારણ બની ગયું છે. એવામાં લોકો કસરતની સાથે નિયમિત વાલોર નું સેવન કરવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. એક કપ વાલોર માં 187 કેલરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઈબર હોય છે. એટલે વાલોર ખાવાથી પેટ ભરેલું લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

હૃદયની બીમારીમાં આ શાક રામબાણ છે. કેમ કે આ શાકનું સેવન બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે અને હૃદયને સ્વસ્થ રાખે છે. કેમ કે આ શાકમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ રહેલું હોય છે. જે રક્ત વાહિનીઓને આરામ આપવાનું કામ કરે છે.  જેથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. મેગ્નેશિયમ અને પોટેશિયમ થી ભરપૂર ખાદ્યપદાર્થો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક છે. જેથી વલોર નું શાક બી .પી ના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.વાલોર નું  શાક ખાવાથી લોહી શુદ્ધ બને છે.

વાલોર મેંગેનીઝ અને તાંબાથી સમૃદ્ધ છે. જે હાડકાંને થતાં નુકસાને અટકાવે છે. એક રિસર્ચ મુજબ, મેંગેનીઝ અને તાંબાની ખામી હોય તો હાડકાં પર વિપરીત અસર થાય છે અને કેલ્શિયમનું ઉત્સર્જન વધે છે. આર્યનથી ભરપૂર હોવાને લીધે એનિમિનયામાં પણ મદદરૂપ સાબિત થાય છે. વાલોર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે.

એક કપ વાલોર  માં 187 કેલરીની સાથે 13 ગ્રામ પ્રોટીન અને 9 ગ્રામ ફાઈબર હોય છે. તેથી તે વજન ને ઘટાડવા માં ખુબ મદદ કરે છે. સ્વસ્થ આહાર મગજ માટે વધુ ફાયદાકારક છે. નિયમિત શાકભાજી ખાવાથી આરોગ્ય વધુ સારું રહેશે અને  હંમેશાં યુવાન દેખાશો.

વાલોર ના નિયમિત સેવનથી રોગપ્રિતકારક શક્તિ વધે છે. વાલોર માં એવા પોષકતત્વો રહેલા છે જે એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધારે છે. એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અગત્યના છે. વાલોર ના શાકમાં ફાઈબર હોવાથી આના સેવનથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. વલોર થી અપચો જેવી મુશ્કેલી પણ દૂર થાય છે. ખાસ જે લોકો કોલેસ્ટ્રોલના શિકાર બન્યા હોય તેવા લોકો માટે વાલોર નું શાક ખુબ જ લાભદાયી છે.

Exit mobile version