આપણી ભારતીય સંસ્કૃતિ એટલે માનવ જીવન માટે પાયાની સંસ્કૃતિ અને તેમાં પણ કામ-સૂત્ર ગ્રંથ એવો ગ્રંથ છે જેમાં સ્ત્રી અને પુરુષની શારીરિક લાગણીઓને વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી છે. કામસૂત્ર એક જ એવું સાહિત્ય છે જ્યાં કામક્રીડા એટલે કે સે-ક્સ વિષે વિશેષ માહિતીઓ આપવામાં આવી છે. કેટલીક જાતીય સ્થિતિઓ છે જે તમને જાતીય આનંદ આપે છે સાથે સાથે એક પ્રકારની કસરત કરે છે જે તમારી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
અલગ અલગ પોઝિશન્સમાં સે-ક્સ માણવાથી જિમ ગયા વગર પણ શરીરને યોગ્ય શેપમાં રાખી શકાય છે અને ચરબીના થર જામવાથી દૂર રાખી શકાય છે. જુદી જુદી સંભોગ પોઝિશન્સ ઓર્ગેઝમ્સ સાથે ફેટ પણ બર્ન કરે છે.
ડોગી સ્ટાઇલ પોઝિશનમાં સે-ક્સ કરતી વખતે તમારા ગ્લૂટલ (ત્રણ મસલ્સનું ગ્રુપ જેનાથી નિતંબ બને છે) મસલ્સની એક્સરસાઈઝ સારી રીતે થાય છે. કોડ્રિસેપ મસલ્સ (જાંઘના આગળના ભાગની માંસપેશીઓ) મજબૂત બને છે. ડોગી સ્ટાઈલને તમે પુશઅપ્સ કરવા જેવું માની શકો છો, કેમ કે તે તમામ ફાયદા આ સે-ક્સ પોઝિશનમાં મળે છે. ખભા અને બાઈસેપ્સના મસલ્સ પણ મજબૂત બને છે. આ સાથે વજન પણ ઘટશે.
કાઉ-ગર્લ સે-ક્સ પોઝિસન એટલે કે ઘોડા સવારી કરતા હોય તેવો અનુભવ થશે. સે-ક્સ દરમિયાન આ પોઝિશનનો ઉપયોગ કરવાથી મહિલાઓનો વધારે ફાયદો થાય છે. ખાસ કરીને તેમના શરીરના નીચેનના ભાગને એક્સરસાઈઝ થાય છે. આ પોઝિશન્સમાં મહિલાઓની જાંઘના અંદરની બાજુ, ગ્લૂટલ મસલ્સ અને એબ્સ પર દબાણ પડે છે. કાઉગર્લમાં તમે કેટલી કેલરી બર્ન કરશો તે તમારી સ્પીડ પર નિર્ભર રહે છે.
લોટસ પોઝિશનને સે-ક્સ દરમિયાન વધુથી વધુ પરસેવો પડે તેવી ઈચ્છા ધરાવતા કપલ્સ પસંદ કરે છે. જેમાં મહિલા, પાર્ટનરની બાજુ મોઢું રાખીને તેના ખોળામાં બેસી જાય છે. બેઠા-બેઠા જ સે-ક્સ કરવાનો હોય છે. સે-ક્સ દરમિયાન બંને પાર્ટનર એક બીજાની રિધમનું ધ્યાન રાખે છે.
મિશિ-નરી સૌથી જૂની અને સૌથી વધારે ઉપયોગ થતી પોઝિશન્સ છે. લગભગ દરેક વ્યક્તિ પહેલી વખત સે-ક્સ આ પોઝિશનમાં કરે છે. આ પોઝિશનમાં સે-ક્સ કરવાથી તમારા નિતંબ માટે સારી એક્સરસાઈઝ સાબિત થશે. ગ્લૂટન મસલ્સ સાથે સાથે જાંઘની અંદરના ભાગ અને કોસ મસલ્સની મજબૂતી વધશે. આ એક્સરસાઈઝ દ્વારા પેલ્વિક એરિયા અને પીઠ પાછળના ભાગનો ખ્યાલ રાખવો.
સ્ટેન્ડિંગ પોઝિશનમાં સે-ક્સ અંગે વિચાર કરવો જ રોમાંચક છે, પરંતુ આ પોઝિશન જેટલી વિચારો છો તેટલી સરળ નથી. જ્યારે પણ તમે સ્ટેન્ડિંગ પોઝિશનમાં સે-ક્સ કરો છો ત્યારે તમારા કોસ મસલ્સની એક્સરસાઈઝ થાય છે. આ પોઝિશન્સને તમારા સે-ક્સ રૂટીનમાં સમાવેશ કરી પગની માંસપેશિઓને મજબૂત બનાવી શકો છો. આ એક્સરસાઈઝથી તમારો સ્ટેમિના વધે છે.
બ્રિજ સે-ક્સ પોઝિશનમાં ટ્રાઇસેપ્સ, આર્મ્સ અને એબ્સ પર વધુ દબાણ પેડ છે જેથી આ સ્નાયુઓ મજબૂત બને છે. આ બધી પોઝિશન રેગ્યુલર સે-ક્સ પોઝિશન કરતા અલગ હોવાથી તેમાં વધુ મહેનત કરવી પડે છે. જેનાથી વધુ કેલેરી બળે છે.તમારા બ્લડ પ્રેશરની સમસ્યા ને ઘટાડે છે. સે-ક્સ નિષ્ણાંતો કહે છે કે સે-ક્સ અને લો બ્લડ પ્રેસર વચ્ચે સંબંધ છે.
જે વ્યક્તિનું વજન વધારે હોય તેણે સમાગમ દરમ્યાન ઉપરની પોઝિશનમાં ન રહેવું જોઈએ. એનાથી સામેવાળી વ્યક્તિને વધુ વજનને કારણે સમાગમનો આનંદ નહીં પણ પીડા થાય એવી શક્યતાઓ છે. મેદસ્વી વ્યક્તિઓ સ્પૂન પોઝિશન કે ડૉગી પોઝિશન અપનાવી શકે છે. સંભોગ ફક્ત ફિઝિકલ અને મેન્ટલ પ્લેઝર માટે નથી પરંતુ જે કપલ ઉત્તમ રીતે સંભોગ માણે છે તેમને સંભોગ ઉત્તમ ફિગર મેળવવામાં પણ મદદ કરે છે.