Site icon Ayurvedam

યૌન રોગો તેમજ નપુસંકતા દૂર કરી, આંખ,ચામડી ના 20થી વધુ રોગો માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આ બીજનું સેવન, જાણવા માટે અહી ક્લિક કરો

હરકોઈ ના પ્રાંગણ મા તુલસી નો છોડ હોય જ છે કારણ કે , તુલસી એ નિવાસ સ્થાન પાસે રાખવા મા આવે તો ઘર મા સકારાત્મક વાતાવરણ સર્જાય છે. તથા શાસ્ત્રો મા તુલસી ના છોડ ને પવિત્ર ગણવા મા આવે છે. મુખ્યત્વે લોકો તુલસી ના પર્ણો નો વધુ પડતો ઉપયોગ કરતા હોય છે.

હિન્દુ ધર્મમાં તુલસી જીની ખૂબ ઓળખ છે, અને લોકો પણ તુલસીની પૂજા કરે છે. આ સિવાય ચાલો, તમને જણાવીએ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે, તેથી જ ભગવાન વિષ્ણુને તે ખૂબ પ્રિય છે.

તુલસી ના બીજ મા પ્રોટીન , વિટામીન એ તથા વિટામીન સી જેવા પોષકતત્વો વિપુલ પ્રમાણ મા રહેલા હોય છે. આ ઉપરાંત તુલસી ના બીજ ઠંડી તાસીર ધરાવે છે. તુલસી ના બીજ ના સેવન થી જાતીય રોગો , ડીપ્રેશન , માઈગ્રેન જેવા રોગો નુ નિદાન કરી શકાય છે.

એક ગ્લાસ હુફાળા જળ મા તુલસી ના બીજ , લવિંગ તથા નમક ઉમેરી દિવસમા બે વખત ગ્રહણ કરવા મા આવે તો શરદી તથા ઉધરસ ની સમસ્યા દુર થાય છે. કપુર તથા તુલસી ના બીજ ને પીસી ને માથા પર મસાજ કરવા મા આવે તો માથા ના દુઃખાવા મા રાહત મળે છે.

તુલસી ના બીજ નુ નિયમીત સેવન કરવા મા આવે તો શારીરિક ખામીઓ , યોન રોગો તથા નપુંસકતા જેવા રોગો નુ નિદાન થઈ શકે છે. આ ઉપરાંત આ તુલસી ના બીજ મા રહેલ ફાઈબર અને પાચક એન્જાઈન થી ભરપુર આ બીજ પાચનતંત્ર ની મજબુતાઈ મા વધારો કરે છે.

તુલસીના બીજમાં આલ્ફા-લિનોલેનિક એસિડ સારી માત્રામાં જોવા મળે છે.આ પોષક તત્વો શરીરમાં ચરબી બર્ન કરવામાં અને ચયાપચયને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તુલસી બીજની બીજો ફાયદાકારક ગુણધર્મ એ છે કે તે ફાઇબરથી સમૃદ્ધ છે જે ભૂખને લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે.

તુલસી નાં બીજ ના સેવન થી  ભુખ તથા વજન નિયંત્રણ મા રહે છે. જો યોની ના ભાગ મા કોઈ પીડા થતી હોય તો તેના નિવારણ માટે મધ અન તુલસીના બીજ ને પાણી મા મિક્સ કરી દિવસ મા બે વાર ગ્રહણ કરવા મા આવે તો આ પીડા મા રાહત મળે છે. તુલસીના બીજમાં વિટામિન એ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે, જે ઘણી વખત આંખની ખામીવાળા લોકો અને ઓક્સિડેટીવ તાણવાળા લોકો માટે ફાયદાકારક છે.

તુલસી ના બીજ ને ક્રશ કરી નારિયેળ ના ઓઈલ સાથે મિક્સ કરી એક્ઝિમા તથા સોરાયસીસ જેવા ચામડી ના રોગો દુર કરી શકાય છે. તુલસીનાં બીજ શારીરિક દર્દ જેવા કે સંધિવા, માથાનો દુખાવો, બાવલ આંતરડા સિંડ્રોમ વગેરે મટાડે છે.તુલસીના દાણા કાંટા ખાંસીને કાબૂમાં રાખવામાં પણ મદદ કરે છે.

તુલસીના બીજ અને મધને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બે વાર પીઓ. તેનાથી બ્લેડર, કિડની અને યોનિના ઇન્ફેક્શનની સમસ્યા દૂર થઇ જાય છે. તુલસી ના બીજ ને પીસી ને દુધ સાથે ગ્રહણ કરવા મા આવે તો કબજીયાત , એસીડીટી તથા પેટ ના દુઃખાવા ને દુર કરી શકાય છે.

પુરુષોને શારીરિક નબળાઈનો અનુભવ થતો હોય તો તુલસીના બીજનો ઉપયોગ કરવાથી સેક્સ પાવરમાં થયેલો ઘટાડો અને નપુંસકતાને દૂર કરી શકાય છે. તુલસીના બીજ, વાસીનિન, ઓરિએટિન અને બીટા કેરોટિનમાં રહેલા ફ્લેવોનોઇડ્સ પણ શરીરની પ્રતિરક્ષા મજબૂત કરવામાં મદદ કરે છે.

એક્સિજમાં સોરાઇસિસને દૂર કરવા માટે રોજ તુલસીના બીજને પીસીને નારિયેલ તેલમાં મિક્સ કરીને લગાવો. થોડાક સમયમાં જ આ સમસ્યાથી છૂટકારો મળી શકે છે. તુલસી નાં  બીજ મા રહેલ આલ્ફા લીનોલીઈક એસીડ  શરીર મા રહેલ વધૂ પ્રમાણ ની ચરબી નો નાશ કરે છે. આમ , તુલસી ના પર્ણો જ નહી પરંતુ તેના માંજર પણ શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા મા ઉપયોગી બને છે.

Exit mobile version