જો તમને પણ જોવા મળે આ સંકેત તો સમજી લેવું કે શરૂ થઈ ગયો છે સારો સમય અને પૈસાનો વરસાદ થવાનો છે
વ્યક્તિના જીવનમાં જ્યારે સારો સમય આવવાનો હોય છે તો ભગવાન સંકેત જરૂર આપે છે.સારા સમયનો સંકેત હોય કે ખરાબ સમયનો સંકેત બંનેના સંકેતો માણસને પહેલાથી ખબર પડી જાય છે. માતા લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી માનવામા આવે છે અને તેને સનાતર ધર્મ અને પુરાણોમા વર્ણન કર્યા મુજબ માતા લક્ષ્મી એ જેમના પર પણ આ દેવીની […]