કાયમી ઉપયોગી આ કિચન-ટિપ્સને 100% તમે નહીં જાણતા હોવ, જે બનાવશે તમારા કામ ને એકદમ સરળ
બજાર માં મળતા કેમિકલ યુક્ત ઍર-ફ્રેશનર વાપરવા કરતાં આ સરળ રીત થી ઘરે જ બનાવો ઍર-ફ્રેશનર. આ માટે નારંગી કે લીંબુની થોડી ચીર અને થોડી દ્રાક્ષ પાણીમાં એક કલાક રાખી મૂકો. […]