માત્ર આ એક મુઠ્ઠી 50ની ઉંમરે પણ કરી દેશે દોડતા, ગોઠણ-સાંધાના દુખાવા જીવો ત્યાં સુધી નહિ આવે નજીક
લોકો અવારનવાર મસૂર, મગ, ચણા જેવા કઠોળનું સેવન કરતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય મઠની દાળનું સેવન કર્યું છે? જી હા, મઠની દાળ, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કારણ કે મઠની દાળમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. મઠની દાળમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, તેમજ મેગ્નેશિયમ, […]