આ સામન્ય લગતા પાન છે ઔષધિની ખાણ, ઑક્સીજનની ઉણપ, પગના સોજા-દુખાવા અને હદયરોગથી અપાવશે જીવનભર છુટકારો
પીપળાનું વૃક્ષ એક માત્ર એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સીજન આપે છે અને આપણે જીવતા રેહવા માટે ઓક્સિજન લેવો ખૂબ જ જરૂરી છે.પીપળાના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.આયુર્વેદ અનુસાર પીપળાના વૃક્ષ નો દરેક ભાગ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.તેનો ઉપયોગ પ્રાચીન સમયથી ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે.કારણ કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પીપળાના […]