દરરોજ થતી એસિડિટીથી હવે કાયમી છુટકારો, અપનાવી લ્યો આ રીત માત્ર 15 મિનિટમાં એસીડીટીમાં રાહત, દવા કરતાં જલ્દી કરશે અસર
સામાન્ય રીતે તીખું, મસાલેદાર ભોજન કરવાથી, બહારનું ખાવાથી કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી એસિડિટી થતી હોય છે. આમ તો હોજરીમાં ઉત્પન્ન થતો એસિડ એટલે કે પિત્ત આપણી પાચનક્રિયામાં મદદરૂપ થાય […]