શરીરને તાંબાની જેમ ચમકાવવું હોય તો કોપર તત્વની ઉણપને કાઢો
કોપર એટલે કે તાંબુ આપણા શરીરનું એક મહત્વનું ઘટક છે. શરીરના ચયાપચયની યોગ્ય કામગીરી માટે આ તત્વ અનિવાર્ય છે. કોપરનું તત્વ જરૂર કરતાં વધુ થાય તો અપચો થઇ શકે છે. ત્વચાને રંગ આપવાની કામગીરી કોપર કરે છે. નાનાં બાળકોને કોપરની ખાસ જરૂર હોય છે. બાળકની ચામડીના રંગને ઓપ આપવા માટે કોપર અનિવાર્ય છે. કોપર યોગ્ય […]
શરીરને તાંબાની જેમ ચમકાવવું હોય તો કોપર તત્વની ઉણપને કાઢો Read More »