મગફળી છે પ્રોટિન મેળવવાનું ઉત્તમ સ્ત્રોત, વજન ઘટાડવા ઉપરાંત જાણો દરરોજ શીંગદાણાં ખાવાના ફાયદા…
ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. મગફળી સ્વાસ્થ્ય માટે બદામથી પણ વધારે તાકાતવર હોય છે. 100 ગ્રામ મગફળીમાં 25 % કેલરી મળે છે. જે લોકો વધારે સક્રિય રહે છે, એના માટે તો આ મગફળી કોઈ વરદાનથી ઓછી નથી. મગફળીમાં ગુડ ફેટ્સ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા સંતુલિત […]