અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ
આપણા શરીરનું કેંદ્ર બિંદુ માનવામાં આવે છે. ઘણી વખત અચાનક ઝટકાથી ઊભા થવાથી કે કોઈ ભારે સામાન ઉઠાવવાના કારણે નાભિ પોતાની જગ્યાથી ખસી જાય છે. જેને આપણે પેચોટી કે અંબોઈ કહીએ છીએ.પેસોટી ને દક્ષિણ ગુજરાત માં અમબૉઈ કહે છે. નાભિ ને પોતાની જગ્યા પરથી ખસી જવાને નાભિ હટવી,ખસી જવી,ગોળો ખસી જવો,પીચોટી ખસવી,નાભિ પલટવી અથવા નાભિ […]
અંબોઈ, પેસોટી ખસી જતા ગભરશો નહી, માત્ર 5 મિનિટ માં આ સરળ રીત થી કરો દુખાવા ને ગાયબ Read More »