ફક્ત 1 થી 2 મહિનામાં ગમે તેવી હાર્ટ બ્લોકેજ ખોલવા સૌથી સારી અને સાચી અદભૂત જડીબુટ્ટી : જરૂર વાંચો..
આજકાલ ઘણા લોકોની ખાણી-પીણી એટલી બગડી ગઇ છે કે જેના કારણે કોઇને કોઇ કોઈ પણ બીમારીથી પરેશાન હોય જ છે. જેમાથી એક સમસ્યા છે નળી બ્લોકેજની. જે યુવાઓમાં પણ ખૂબ જોવા મળી રહી હતી. જોકે, તેનું એક કારણ ઘણી હદ સુધી વધતું પ્રદુષણ પણ છે. જોકે આવા સમયે સ્ટેન્ટ મુકાવીને ઍન્જિયોપ્લાસ્ટી કરાવવી કે બાયપાસ સર્જરી […]