માત્ર 7 જ દિવસ માં કબજિયાત, હરસ, પાઇલ્સ જેવા અસહ્ય રોગ માથી છૂટકારો મેળવવા નો આયુર્વેદિક ઈલાજ, જીવન માં ક્યારેય નહીં આવે આ બીમારી
હરસ કે પાઈલ્સ એ એક ખતરનાક બીમારી છે. હરસ 2 પ્રકારની હોય છે. સામાન્ય ભાષામાં તેને લોહી અને બાડી હરસ ના નામથી ઓળખવામાં આવે છે. ક્યાંક તેને મહેશીના નામ થી પણ ઓળખવામાં આવે છે. લોહીવાળા હરસ : લોહીવાળા હરસમાં કોઈ પ્રકારની તકલીફ થતી નથી માત્ર લોહી આવે છે. પહેલા પખાનામા લાગીને, પછી ટપકીને, પછી પિચકારી […]