મળી ગયો વગર દવા અને ઓપરેશનએ કાનના દુખાવા, સણકા,પડદામાં કાણું અને રસીથી છૂટકારાનો બેસ્ટ દેશી ઈલાજ
કર્ણ એ મનુષ્ય શરીરનું એક મહત્ત્વનું અંગ છે. આયુર્વેદમાં આચાર્ય સુશ્રુતે ૨૮ પ્રકારનાં કર્ણરોગોનું વર્ણન કરેલું છે. જેમાંથી આજે વારંવાર થતા કર્ણરોગો અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું. આયુર્વેદ મુજબ […]