
શિયાળમાં કમર, ગોઠણ અને કરોડરજ્જુના દુખાવા ગાયબ કરતાં લાડુ, જાણી લ્યો આ સ્પેશિયલ લાડુ બનાવવાની રીત
શિયાળા ની ઋતુ નજીક આવે છે, અને શિયાળાની ઠંડીથી બચવા માટે લોકો ગુંદરની વાનગીનું સેવન કરે છે. ગુંદરને શેકીને કે પછી તળીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દુર થાય છે. […]