આ છે દૂનિયાનું સૌથી શક્તિશાળી ફળ, પથરી, સાંધાના દુખાવા અને વાળની દરેક સમસ્યા જીવનભર કરી દેશે ગાયબ
વિટામિન સી અને એન્ટી ઑક્સિડેન્ટથી ભરપૂર આમળા આરોગ્યમાં વધારો કરનારા ગુણધર્મો માટે જાણીતા છે. આયુર્વેદ અનુસાર, આમળા શરીરના વાત, કફ અને પિત્તનું સંતુલન જાળવે છે. ચાલો જાણીએ તેના ચમત્કારી ફાયદાઓ, જેના કારણે તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. આમળા વિટામિન એ અને કેરોટીન થી ભરપુર છે. આમળાને નિયમિત રીતે ખાવાથી આંખનું તેજ વધે છે. મોતિયા […]