સુંકી ખાંસી, જૂનો કફ અને ફેફસાના રોગો માંથી રાહત મેળવવા માટે ફક્ત આ એક જ વસ્તુ કાફી છે.
હળદર આપણા શરીર માટે ખૂબ ઉપયોગી છે. લગભગ દરેક રોગ માં તમે હળદર ને કોઈ ને કોઈ રીતે દવા તરીકે ઉપયોગ માં લઈ શકો છે. અને કદાચ એટલે જ ગુજરાતી માં “શું કામ હળદર વાંકે હેરાન થાવ છો “ એ કહેવત પ્રચલિત હશે. તો ચાલો આપણે હળદર ના કેટલાક પ્રયોગો જોઈએ. સુંકી ખાંસીમાં રાહત મેલળવા […]
સુંકી ખાંસી, જૂનો કફ અને ફેફસાના રોગો માંથી રાહત મેળવવા માટે ફક્ત આ એક જ વસ્તુ કાફી છે. Read More »