આ છોડ નું દરેક અંગ છે દવા, આ બહાર નીકળેલા પેટને ઓછું કરે છે તો વધેલી ચરબી ને 21 દિવસ માં ઓગાળી દે છે આનું દૂધ ખરી ગયેલા વાળ ને ફરી થી ઉગાડી શકે છે
આંકડા ની વ્યાખ્યા આકડો એક વનસ્પતિ છે જેને મદાર પણ કહેવાય છે. આંકડાનો ક્ષુપ છત્તાદાર હોય છે અને એનાં પર્ણો વડનાં પાંદડાં સમાન જાડાં હોય છે. લીલાં સફેદ રુવાંટીવાળાં પાંદડાં પાકી જાય ત્યારે પીળા રંગનાં થઇ જાય છે. એનાં ફૂલ સફેદ નાનાં છત્તાદાર હોય છે. ફૂલ પર રંગીન પાંખડીઓ હોય છે, જેનો આકાર આંબાનાં પર્ણ […]