ઉનાળામાં યૂરિક એસિડને કંટ્રોલ કરશે આ ખાટું-મીઠું ડ્રિન્ક, સાથે સાથે વજન પણ થશે કંટ્રોલ
શરીરમાં જ્યારે પણ યુરિક એસિડ વધે છે ત્યારે સાંધાના દુખાવાની સમસ્યા થવા લાગે છે, માંસપેશીઓમાં સોજો પણ આવી જાય છે. સાથે જ જો લાંબા સમય સુધી તેની કાળજી ન લેવામાં […]