દાંતનો સડો, કીડા તેમજ દાંતની પીળાશ દૂર કરવાનો બેસ્ટ આયુર્વેદિક ઈલાજ છે આ, માત્ર એકવાર કરી લ્યો ટ્રાય તરત જ મળશે પરિણામ
દાંતના દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો દાંતની સંભાળમાં બેકાળજી રાખવામાં આવે તો પણ તમે દાંતના દુખાવાથી પીડાઈ શકો છો. દાંતની પીડા સામેની ઘણી એલોપેથિક દવાઓ બજારમાં મળે છે પણ ઘણી દવાઓ આડઅસર કરતી હોય છે. તો આજે અમે તમને દાંતના દુખાવાને ને દૂર કરવા મટેના ઘરગથ્થુ ઉપાય વિશે જણાવીશુ. લવીંગના તેલમાં રૂનું […]