આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો
ભારતમાં પ્રાચીનકાળથી મધ એક ઉત્તમ ખાદ્ય ગણાય છે. તેના સેવનથી મનુષ્ય નીરોગી, બળવાન અને દીર્ઘાયુ બને છે. મધ માખીઓ દ્વારા તૈયાર થાય છે. વિવિધ જાતના ફૂલોમાંથી મીઠો રસ ચૂસીને મધમાખીઓ તેના શરીરમાં સંચિત કરે છે, પછી મધપૂડા ના નાના-નાના કોષોમાં તે રસને ભરે છે. રસ પહેલાં તો જળ સમાન પાતળો ને ફિક્કો હોય છે. પરંતુ […]
આ અનેક બિમારીઓને દૂર કરે છે મધ, જાણો તેના આરોગ્યલક્ષી લાભો અને તેના વિવિધ ઉપયોગો Read More »