શું તમને પણ કમ્પ્યુટર પર કામ કરતાં લાગે છે આંખો નો થાક? તો અચૂક અપનાવો થાક થી રાહત મેળવવાના આ ઉપાયો
આજનાં યુગમાં કોમ્પ્યુટર વગર રહેવું અશકય છે. ધંધો હોય કે નોકરી, બેંક હોય કે હોસ્પિટલ બધેજ કોમ્પ્યુટરાઈઝડ થઈ ગયું છે. આથી કોમ્પ્યુટરની આપણે અવગણના ન કરી શકીએ કારણ કે તેનાથી જ ગ્લોબલાઈઝેશન શકય થયું છે અને કોમ્પ્યુટર થકી જ આપણી લાઈફ સરળ બની છે. પણ આ કોમ્પ્યુટર આપણી આંખોને નુકસાન પણ પહોંચાડી શકે છે. સતત […]