આ ફળ ના પાંદ,બી થી લઈને તેના દરેક અંગ આંતરડા, હદયરોગ અને આંતરડા ના અનેક રોગો માં છે આશીર્વાદરૂપ
પપૈયાં ખાદ્ય ફળ અને ઔષધ બને છે. હાલમાં પપૈયાં ભારતમાં સર્વત્ર થાય છે.પપૈયાને પોચી બેસર કે ગોરાડુ જમીન માફક આવે છે. બંધિયાર કે ચીકણી જમીન તેને માફક આવતી નથી. બીમાંથી ધરુ કરીને તેનું વાવેતર થાય છે. તેના છોડ મધ્યમ કદના, આઠ થી પંદર ફૂટ ઉંચાઈના થાય છે. તેના મૂળ જમીનમાં હાથ દોઢ હાથ સુધી જ […]