બારેમાસ ખાઈ શકાય એવું આ ફળ વીર્ય વધારવામાં, લોહી સાફ કરવાથી લઈ ને ફેફસાં ના દરેક રોગો માં છે ઉપયોગી
પ્રાચીન સમયથી આપણા દેશમાં ખજૂર નો ઉપયોગ થાય છે. ચરકના વખતથી ખજૂર શ્રમહરે તત્વ તરીકે જાણીતી છે. ખજૂરીના ઝાડ ભારતમાં સમુદ્રકિનારા ની રેતાળ જમીનમાં પુષ્કળ થાય છે. તેને ખજૂર જેવાં ફળો આવે છે, પરંતુ તેનાં ફળોને પકવવાની પદ્ધતિ ની જાણકારીના અભાવે અથવા તો ફળોના પાક માટે પૂરતી તાપ કે વાતાવરણની પ્રતિકૂળતાને લીધે ભારતમાં તેનાં ફળો […]