જાણો હદયરોગ , એસિડિટી જેવી અનેક બીમારીઓ નો સફાયો કરતી દૂધીના અનેક ફાયદાઓ..
દૂધી ને સંસ્કૃત માં મહાફલા અને અંગ્રેજી માં ધ સ્વીટ બોટલગુડ કહેવાય છે. દૂધીના વેલા થાય છે. જમીન, વાડ કે દીવાલ પર એનાં વેલા ખૂબ ફેલાય છે. તેના પાન તથા ડાળી કાકડીનાં પાન અને ડાળી કરતાં મજબૂત તથા વધુ ખરસત હોય છે.તેના વેલા ની જડ પાતળી ઊચી તથા થોડી મીઠી અને થોડી કેફ વાળી હોય […]
જાણો હદયરોગ , એસિડિટી જેવી અનેક બીમારીઓ નો સફાયો કરતી દૂધીના અનેક ફાયદાઓ.. Read More »