લીમડા ની લીંબોળી નું આ રીતે સેવન કરવાથી થાય છે ઘણી બીમારીઓ દૂર, જાણી ને થઈ જશો તમે પણ હેરાન..
આપણી ભારતીય સંસ્કૃતિ માં લીમડા ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. દરેક લોકોએ લીમડા અને તેનું ફળ લીંબોળી વિશે તો સાંભળ્યું જ હશે. લીમડો સામાન્ય રીતે પુરા ભારત મળી આવતું વૃક્ષ છે.ઉનાળા માં લીમડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. લીમડાનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે .આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. […]