અશ્વગંધા ચૂર્ણ

આયુર્વેદની આ મહાઔષધિથી 100થી પણ વધુ રોગો જીવનભર દૂર, નહિ ખર્ચવા પડે લાખો રૂપિયા

આજે અમે અશ્વગંધા નામની ઔષધિ વિષે જણાવવા જય રહ્યા છીએ જે ઋષિમુનિઓ – પૂર્વજો ના સમય થી લગભગ 3000 થી 4000 વર્ષો થી ઉપયોગ માં લેવાતી આવી છે. અશ્વગંધા એ દિવ્ય ઔષધિ છે જેને ઘોડાસણ અથવા આસંધ પણ કહેવામાં આવે છે. અશ્વગંધા છોડના એક વર્ગનો ભાગ છે, જે ચા અને પાવડરના સ્વરૂપમાં પીવામાં આવે છે.  […]

આયુર્વેદની આ મહાઔષધિથી 100થી પણ વધુ રોગો જીવનભર દૂર, નહિ ખર્ચવા પડે લાખો રૂપિયા Read More »

પાણી કે દૂધ સાથે આ પાવડરના સેવનથી શ્વાસની તકલીફ, કફ તેમજ સાંધાના દુખાવામાં 1 દિવસમાં મળશે રાહત

જાયફળની એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં તેનો ઉપયોગ કરવા માં આવે છે. સુગંધની જેમ આ જાયફળના ગુણો પણ ઘણા વિશિષ્ટ છે.  જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, હૃદયરોગ, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે.

પાણી કે દૂધ સાથે આ પાવડરના સેવનથી શ્વાસની તકલીફ, કફ તેમજ સાંધાના દુખાવામાં 1 દિવસમાં મળશે રાહત Read More »

માત્ર 7 જ દિવસમાં પગ અને ગોઠણના દુખાવાને ગાયબ કરવા આજે જ અપનાવો આ 100% અસરકારક ઉપચાર

આજના સમયમાં માત્ર વૃધ્ધો જ નહિ પરંતુ યુવાનોમાં પણ પગ અને ગોઠણનો દુઃખાવો જોવા મળે છે. તેનાથી રાહત મેળવવા માટે દવા લેતા હોય છે અથવા તો ઘરેલું ઉપચાર અપનાવતા હોય છે. પગ અને ગોઠણનો દુઃખાવો ખુબ જ અસહનીય હોય છે. આજે અમે તમને પગ અને ગોઠણ ના દુખવાના ઘરેલુ ઉપચારો વિશે જણાવવા જાઈ રહ્યા છીએ.

માત્ર 7 જ દિવસમાં પગ અને ગોઠણના દુખાવાને ગાયબ કરવા આજે જ અપનાવો આ 100% અસરકારક ઉપચાર Read More »

Scroll to Top