ધરતી પરનું અમૃત છે આ જ્યુસ, માત્ર 5 દિવસમાં ભલભલા રોગનો થઇ જશે સફાયો, વગર ઓપેરશનએ આંખના નંબર પણ ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.ઔષધીય ગુણોથી ભરપૂર આ એક અદ્ભુત ફળ છે. જેનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાથી લઈને અનેક ગંભીર બીમારીઓનું જોખમ ઓછું કરી શકાય છે. આમળા વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટનો ઉત્તમ સ્ત્રોત છે. આ સાથે તેમાં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ અને ફોસ્ફરસ જેવા જરૂરી પોષક તત્વો પણ હોય છે.

આમળાનો રસ પીવાના ફાયદા:

વ્યક્તિને પાચન સંબંધી સમસ્યા હોય તેના માટે આમળાનો રસ પીવો ફાયદાકારક છે. આ સાથે આમળા ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમની સમસ્યાને દૂર કરે છે.  આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જેના કારણે તે ફ્રી રેડિકલ સામે લડવામાં ખૂબ જ ફાયદાકારક છે. તે મગજના કોષોને નુકસાનથી બચાવવામાં મદદરૂપ છે.

આમળાને પીસીને પેસ્ટના રૂપમાં તૈયાર કરો.બે ચમચી આમળાનો પલ્પ અને બે ચમચી મધ ભેળવીને સવાર-સાંજ લો. જીવો ત્યાં સુધી શરદી નહીં હોય, અને જો હશે તો તરત જ માટી જશે. નિયમિત આંબળાનું જ્યુસ પીવાથી પેટની વધારાનું ચરબી ઓગળે છે અને પેટને લગતા દરેક રોગ તેમજ કબજિયાતથી જીવનભર છુટકારો મળે છે.

આમળાનો રસ કુદરતી રક્ત શુદ્ધિકરણ છે. શરીરમાંથી ઝેર અને ગંદકીને બહાર કાઢે છે. જેના કારણે ત્વચા પરના પિમ્પલ્સ, ડાઘની સમસ્યા દૂર થાય છે. ચામડીને લગતા દરેક રોગ થી છુટકારો મળે છે. શરીર પાર આવતી ખનજ્વાળ, ધાધર ખરજવાના દર્દીએ ખાસ આંબળાના જ્યુસનું સેવન કરવું જોઈએ જેનાથી લોહી શુદ્ધ થાય છે ચામડીના રોગ મટે છે. ત્વચા સંબંધિત એલર્જીને દૂર કરવામાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

વાળને લગતી દરેક સમસ્યાઓમાં આંબળા સિવાય બીજી કોઈ બેસ્ટ ઔષધિ નથી માત્ર આંબળાનું જ્યુસ પીવાથી ખરતા વાળ અને ડેન્ડ્રફથી છુટકારો મળે છે ખોપરી ઉપરની ચામડીમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. તે વાળને જાડા, ચમકદાર અને મજબૂત પણ બનાવે છે. આમળા આંખો માટે અમૃત સમાન છે, તે આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.આ માટે રોજ એક ચમચી આમળાનું ચૂર્ણ મધ સાથે લેવાથી ફાયદો થાય છે અને મોતિયાની સમસ્યા પણ દૂર થાય છે.

આમળાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે લોહીમાં સુગરને વધતો અટકાવે છે અને બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે.એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ હોવાથી, તે મુક્ત રેડિકલ સામે લડવામાં અને ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ છે. શરીરમાં ગરમી વધી જાય ત્યારે આમળા શ્રેષ્ઠ છે.આમળાના રસનું સેવન અથવા કોઈપણ સ્વરૂપમાં આમળા ખાવાથી તે ઠંડક આપે છે. હેડકી અને ઉલ્ટીમાં આમળાનો રસ દિવસમાં બે-ત્રણ વખત સાકર સાથે પીવાથી ઘણી રાહત થાય છે.

આમળાનો રસ ક્યારે પીવો:

આમળાના જ્યુસથી સૌથી વધુ ફાયદા મેળવવા માટે તમારે સવારે ખાલી પેટ તેનું સેવન કરવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top