શારીરિક શક્તિ વધારવા, નપુસંકતા નિવારણ માટે નો આ છે 100% અસરકારક ઉપાય…

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લગ્નના થોડાક વર્ષો બાદ કપલ્સના વચ્ચે રોમાન્સ ઓછો થઈ જાય લાગે છે. શરૂઆતી સમયમાં બધુજ સારુ રહે છે, પણ એક સમય એવો હોય છે કે સંબંધમાં કઈક ખૂટતું હોય એવું લાગે છે. સંબંધોમાં હંમેશાં અટ્રૈક્શન જળવાઈ રહે તેના માટે પાર્ટનરની નજીક આવવા માટેના બહાના શોધવા જોઈએ. તેવામાં રોમાન્સ કરવો એ સૌથી સારો ઓપ્શન છે.  સમયને કેવી રીતે રોમેન્ટિક બનાવવામાં આવે તે અમે તમને આ આર્ટીકલ નામ માધ્યમથી જણાવીશું.

શું તમેન યાદ છે કે તમે બંન્ને કઈ જગ્યા પર પહેલીવાર ડેટ પર ગયા હતા? ક્યાં તમે પહેલીવાર તેમનો હાથ પહેલીવાર તમારા હાથમાં લીધો હતો? જો યાદ હોય તો એકવાર ફરીથી એ બધીજ યાદોને તાજી કરવા માટે તમારા પાર્ટનરને લઈ એકવાર ફરીથી તે જગ્યા પર જાઓ.

તમારા પાર્ટનરને તમારી આ સરપ્રાઈઝ ખુબ ગમશે. તમારા અને પાર્ટનરના મોબાઈલને રૂમની બહાર રાખો. જો તમે ખરેખર ઈચ્છો છો કે તમારા રિલેશનશિપમાં પ્રેમ અને રોમાન્સ પાછો આવે તો ફોનને દુર રાખો. તમારા પાર્ટનર સાથે કોઈ ક્લાસ જોઈન કરી શકો છો.

પતિ-પત્ની એકબીજાને આલિંગન કરો, ક્યારેક તેના વાળમાં હાથ ફેરવો તો ક્યારેક તેના બોડી પાર્ટ્સને હળવે-હળવે સ્પર્શ કરો. શારીરિક સંબંધ બાદ પણ એકબીજાને સ્પર્શ કરવાનો અહેસાસ ખૂબ જ રોમાન્સ ભરેલો હોય છે. વાતો કરતા અથવા કોઈ આ ગીત સાંભળતા તમે પોતાના પાર્ટનરને હળવા હાથે સ્પર્શ કરી શકો છો તો તેને ખૂબ જ સારું મહેસુસ થશે.

૧૫ ગ્રામ સફેદ મુસલીના મૂળને ૧ કપ દૂધમાં ઉકલીને દિવસમાં બે વખત લો. તેનું નિયમિત સેવનથી નપુસંકતા અને શીધ્રપતન માંથી છુટકારો મળે છે.

તમે ક્યારેય આ વાત પર ધ્યાન નહીં કરી હશે પરંતુ આ વાત ઘણી રિસર્ચમાં સાબિત થઇ છે કે લસણના નિયમિત સેવનથી શારીરિક શક્તિમાં વધારો થાય છે.તે ઇન્દ્રિયોને સ્ટ્રોગ બનાવવાનું કામ કરે છે.આનાથી ઇરેક્શનની સાથે લાંબા સમય સુધી પરફોર્મ કરવામાં મદદ કરે છે.

મોટાભાગના લોકો એજ જાણે છે કે આદુ ચાને ટેસ્ટી બનાવે છે અને ઉધરસ-તાવ થવાથી અટકાવે છે.પરંતુ આદુના ફાયદા આ કરતાં વધુ છે.તે બ્લડ સર્ક્યુલેશનમાં વધારો કરવા માટે કામ કરે છે.શરીરને ઊર્જા આપે છે અને બેડ પર તમારી પરફોર્મન્સને ઇમ્પ્રુવ કરે છે.

આમ તો તમેને ખબર છે કે તમે એમના માટે કંઈક ખાસ છો, પણ એ વિચારીને એવુ ન કરો કે તમે પોતાની ફીલિંગ્સને તેમની સાથે શેર ન કરો. પોતાના સંબંધમાં જો પહેલા જેવો ઉત્સાહ બરકરાર રાખવા માંગો છો તો પોતાના પાર્ટનરને એ અહેસાસ અપાવવાનું ન ભુલો કે તમારા માટે તેઓ કેટલા ખાસ છે.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top