Site icon Ayurvedam

લોહી ને પાતળું કરવા ઉપરાંત 20 થી વધુ બીમારી ને રાખે છે દૂર આ મોસંબી જેવુ દેખાતું શક્તિશાળી ફળ.. આ લેખ વાંચી ને જાણી લ્યો

આ ફળનો આકાર ગોળાકાર અથવા પિઅર-આકારનો હોય છે, તેમાં મીઠો અને ખાટો સ્વાદ અને એક નાજુક સુગંધ હોય છે. સૌથી મોટા ફળોનું વજન 10 કિલો સુધી હોય છે, તેનો વ્યાસ 30 સે.મી. સુધી પહોંચે છે. પોમેલો ફળ માં વિટામિન B12, B6, C અને વિટામિન A ભરપૂર માત્ર માં હોય છે.

હૃદય અને રુધિરવાહિનીઓની સ્થિતિ પર શ્રેષ્ઠ અસર ઉપરાંત ફળ ઉચ્ચ બ્લડ પ્રેશર ઘટાડવામાં સક્ષમ છે અને ખાસ કરીને, તેની લયને સ્થિર કરવા માટે, આપણા શરીર માં “મોટર” નું કાર્ય પણ કરી શકે છે.

પોમેલો ફળ તમે ઓનલાઇન ઓડર પણ કરી શકો છો.પોમેલો ફળ ની છાલ જાડી હોય છે અને અંદર ના ભાગ માં કલર લાલ અને સફેદ હોય છે અને બહારથી આછો પીળો કલર અને ગ્રીન હોય છે. પોમેલો ફળ નું વજન આશરે 700 ગ્રામ થી લઈને 4.5 કેજી હોય શકે. પોમેલોની છાલમાં ઉપયોગી ગુણધર્મો છે. તેનાથી અસ્થમા, ખાંસી, ઝેર, અપચો, આંતરડામાં વિકાર,અસ્થિભંગ જેવા અનેક રોગો થી છુટકારો મેળવી શકાય છે.

લોહીને પાતળું કરવામાં ફાયદાકારક :

પોમેલો ફળ ના ફાયદા બ્લડમાં વ્હાઈટ કણ અને રેડ કણ સમાંતર રાખે છે. પોમેલો ફળ થી બ્લડ પાતળું અને તંદુરસ્ત રાખે છે. અને જો વધારે પડતું બ્લડ પાતળું હોય તો સમાંતર રાખે છે. પોમેલો ફળ સ્ટોન જેવી બીમારીથી બચાવે છે. પોમેલો ફળ ફેફસા ના ઈન્ફેકશન અને ફેફસા ના કેસરને મટાડે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા માં જાહેરાત પણ છે કોવિડ 19 માં પણ કામ લાગી શકે છે પોમેલો ફળ.

સ્ત્રીઓ માટે આશીર્વાદરૂપ :

પ્રેગનેટ મહિલા માટે પોમેલો ફળ નું સેવન ખૂબ જ ફાયદા કારક છે. આ ફળ તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની સામગ્રીને લીધે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે, કારણ કે આ પદાર્થો ગર્ભના હાડકાની રચના અને તેના માનસિક વિકાસ પર હકારાત્મક અસર કરે છે.

તે જ સમયે, આવા વિદેશી ઉત્પાદનમાં ખૂબ ઓછી કેલરી છે, તેથી તેનો ઉપયોગ ભાવિ માતાના વજનમાં પ્રતિબિંબિત થશે નહીં. તે સ્ત્રીના શરીર માટે પણ ઉપયોગી છે, કારણ કે તેના ઉત્સેચકો ચરબી અને ખાંડના સ્તરને તોડી શકે છે. સગર્ભા સ્ત્રીઓ માટે આ ફળનું માંસ સંપૂર્ણ રીતે તરસને છીપાવે છે.

સ્ત્રીઓમાં મોટા ભાગે પોમેલો ફળ સ્તન કેન્સર અને દૂધ ની ગાંઠ દૂર કરેછે જે આપણા ભારતમાં 46% જેટલી ભોગ બનેછે પણ આ ફળ સ્ત્રીઓ માટે આશીર્વાદ રૂપ મદદ થાયછે. જ્યારે સ્ત્રી પ્રેગનેટ હોય ત્યારે બ્લડ ની બહુજ કમી મહેસુસ થતી હોયછે જે પોમેલો નું ફળ આશીર્વાદ રૂપ કામ થાય છે અને સ્ત્રી ને સ્ફૂર્તિથી તંદુરસ્ત બાળક અને માતા બંને ને ફાયદો થાય છે.

સાંધા અને દાંત ના દુખાવામાં ફાયદાકારક :

પોમેલો ફળ લોહી નવું બનાવે છે અને તંદુરસ્તી રાખે છે. પોમેલો ફળ આરોગ્ય ને લાભ જેવાકે સાંધા ના દુખાવા, દાતના દુખાવા અને દાત ને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પોમેલો ફળ ડાયાબિટીસ ને અટકાવે છે અને પાચન શક્તિ મજબૂત બનાવવા નું કામ કરે છે. પોમેલો ફળ કોઈપણ જાતનો ચેપી રોગ દૂર કરેછે અને બોડીને ચેપ થી બચાવે છે.

પુરુષો માટે શક્તિવર્ધક :

પોમેલો ફળ સ્ત્રીઓ માટે ઘણો લાભ સ્કિન ચમકીલી બનાવે છે અને ખીલ જેવા બેક્ટેરિયા પેદા થતા નથી. પુરુષોમાં નબળાઈ દૂર કરેછે અને શક્તિ વર્ધક આ પોમેલો નું ફળ પુરુષ માટે આશીર્વાદ રૂપ સાબિત થયુછે. પોમેલો ફળ સ્ત્રી રોગ માટે ઘણું મહત્વ દરસાવે છે જેમકે અનિયમિત માસિક સ્ત્રાવ અને પેશાબની જગ્યા બેક્ટેરીયા હીન બનાવે છે.

શરદી-ખાંસી માં ફાયદાકારક :

પોમેલો ફળ કાયમી ધોરણે આરોગવા થી આપણને કોઈ બીમારી થતી નથી અને શરીર સ્ફૂર્તિ લુ રાખે છે. વિટાઇન B12 ની ઉણપ ઘણા પુરુષો તથા સ્ત્રીઓમાં હોયછે જે પોમેલો ફળ પુરી પાડે છે. ઓપરેશન વાળી વ્યક્તિ ને ઘણો લાભ થાયછે જે ગાહ પુરવા માં મદદ થાય છે. નાના નાના તાવ ,શરદી,ખાંસી, જેવી બીમારીમાં પણ મહત્વ ના ફાયદા પોમેલો ફળ આરોગવાના થાય છે.

Exit mobile version