રોજ એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ફાયદા થાય છે તે વાત તો બધા જ જાણે છે. સામાન્ય રીતે લોકો કાજુ, બદામ અને દ્રાક્ષ ખાય છે પણ પિસ્તા ખાવાનું ભૂલી જાય છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ પિસ્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. પિસ્તા પ્રોટીનનો સારો સ્રોત હોવાથી નિયમિતરૂપે પિસ્તા ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે.
પુરુષો શારીરિક શક્તિ વધારવા માટે અલગ-અલગ પ્રકારના ડ્રિંકનું સેવન કરે છે. આટલું જ નહીં કેટલાક તો દવાનો આશરો પણ છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો પિસ્તાનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો પુરુષના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધવામાં મદદ મળે છે.
હૃદય રોગની સમસ્યાથી બચવા માટે પિસ્તાનું સેવન ફાયદાકારક છે. જો દૂધ અને પિસ્તાનું સેવન સાથે કરવામાં આવે તો તેમાં રહેવું કાર્ડિયોપ્રોટેક્ટિવ એક્ટિવિટી તમારા હૃદયને અલગ-અલગ પ્રકારના રોગોમાંથી બચાવવામાં સુરક્ષા કવચનું કામ કરે છે. ખાસ કરીને હૃદયના દર્દીઓએ પિસ્તા અને દૂધનું સેવન કરવું જોઈએ.
સ્પોર્ટ્સ સાથે જોડાયેલા લોકોને માંસપેશીઓ મજબૂત બનાવવા માટે ઘણા ઉપાયો કરવા પડે છે. આટલું નહીં ડેઈલી લાઈફમાં સામાન્ય રુપથી કામ કરનારા લોકો માટે પણ માંસપેશીઓ મજબૂત હોવી જરૂરી છે. નહીં તો શરીરના કોઈ અંગમાં દુખાવાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પિસ્તાનું દૂધ સાથે નિયમિત સેવન કરવાથી તમારા શરીરમાં નવી કોશિકાઓનું નિર્માણ થાય છે અને તમે સરળતાથી માંસપેશીઓને મજબૂત પણ બનાવી શકો છો.
આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવા માટે આપણે ખાણી-પીણીની સાથે સાથે ઈલેક્ટ્રોનિક ગેજેટનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. પિસ્તા અને દૂધ બંને વિટામિન એના પ્રમુખ સ્ત્રોત છે. તેથી જો તમે એકસાથે તેનું સેવન કરશો તો, આંખોની જોવાની ક્ષમતાને મેન્ટેન રાખવામાં મદદ મળી શકે છે.
બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે મીઠું ઓછું ખાવું જોઈએ. આ સિવાય મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા તત્વો ધરાવતા ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ. આ પોષક તત્વોની ઉપસ્થિતિ પિસ્તા અને દૂધમાં પણ હોય છે. જો તમે પિસ્તા અને દૂધનું સેવન કરો છો તો હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી બચી શકો છો.
પિસ્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું હોય છે એવું નીષ્ણાતો જણાવે છે. પિસ્તા ખાવાથી શરીરણે અનેક પ્રકારના ફાયદા છે કારણ કે પિસ્તામાં પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. પિસ્તા વજન ઘટાડવા માટે લાભકારક છે. પિસ્ટામાં અનેક પ્રકારના ફાઇબર્સ રહેલા હોય છે જેથી પિસ્તા ખાવાથી પેટ ભરયેલું લાગે છે અને ઓવર ઇટિંગ નથી થતું.
પિસ્તા વજન ઘટાડવા માટે લાભકારક છે. પિસ્ટામાં અનેક પ્રકારના ફાઇબર્સ રહેલા હોય છે જેથી પિસ્તા ખાવાથી પેટ ભરયેલું લાગે છે અને ઓવર ઇટિંગ નથી થતું. પિસ્તામાં વિટામિન સી અને ઇ ભરપૂર માત્રામાં રહેલા હોય છે જે શરીરણે સ્વસ્થ રાખે છે. પિસ્તા ખાવાથી આંખણે પણ ઘણા ફાયદા થાય છે અને તંદુરસ્ત રહે છે. પિસ્તા ખાવાથી રોગપ્રતિકારક શક્ર્તિમાં પણ વધારો થાય છે. પિસ્તામાં વિટામિન બી6 હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
એક વાટકી પિસ્તા ખાવાથી આખા દિવસ માં જોઈતા ફોસ્ફરસની 60 ટકા જરૂરિયાત પૂરી થાય છે. જેથી પિસ્તા ડાયાબિટીસમાં ખાસ ફાયદાકારક છે. આ ઉપરાંત પિસ્તા પ્રોટીનને એમની એસિડમાં ભાડવામાં મદદરૂપ થાય છે જેથી તમારા શરીરમાં શુગર પચવાની ક્ષમતા વધે છે.
પિસ્તામાં વિટામિન બી6 ભારપૂર માત્રા માં હોય છે જેથી રોજ પિસ્તા ખવાથી લોહીમાં ઑક્સીજનનો પ્રવાહ વધે છે. પિસ્તા ખાવાથી હિમોગ્લોબિનનું પ્રમાણ વધવાની સાથે તમારું દિમાગ પણ વધુ તેજ થય જાય છે. સ્કિનને હેલ્થી રાખવા માટે વિટામિન E ખુબજ જરૂરી છે. પિસ્તામાં વિટામિન E ઉપરાંત એન્ટિઓક્સિડંટ્સ પણ હોય છે જેને કારણે સ્કીન હેલ્થી બને છે.
પિસ્તા વાળનો ઝડપી કરવામાં મદદરૂપ થાય છે કારણ કે પિસ્તામાં વિવિધ પ્રકારના ફેટી એસીડ્સ રહેલા હોય છે. આ ઉપરાંત પિસ્તા વાળને લ્હારતા અટકાવવામાં પણ મદદરૂપ થાય છે. પિસ્તા ખાવાથી ઘણા ફાયદા થાય છે પણ આપણાં શરીરણે સ્વસ્થ રાખવા માટે ઘણા પોષકતત્વ ની જરૂર પડે છે જેથી બધા ડ્રાયફ્રૂટ ખાવા જરૂરી છે.
આઈ હેલ્થ માટે પણ પિસ્તાનું સેવન ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ લ્યુટિન અને જોક્સથિન આંખો માટે સારૂ હોય છે. આ આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે. પિસ્તામાં હાજર પોષક તત્વ તમને હૃદય રોગથી બચાવે છે. તેને ખાવાથી ડેન્સિટી લિપોપ્રોટીન ઓછું થાય છે જે હૃદય સાથે જોડાયેલી બીમારીઓને દૂર કરે છે.