આજકલ છોકરીઓ ને સૌથી વધુ એક વાત ની ચિંતા સતાવતી હોય છે કે અણધાર્યા સમયે પિરિયડ્સ આવશે કે શું? શું પીરિયડ્સની ડેટ પાછળ ધકેલવા માં તેમને કોઈ શરીર માં આંતરિક પ્રોબ્લેમ નો શિકાર તો નહીં થાય ને? પરંતુ શું તમને ખબર છે કે તમારા પિરિયડ્સ નો સીધો સંબંધ તમારી જીવન જીવવાની ઢબ સાથે સંકળાયેલો હોય છે ?
ઉદાહરણ તરીકે તમે કોઈક નવા સ્થળે ગયા છો ત્યાંનું પાણીમાં ફેરફાર આવવો, દૈનિક જીવન ની રીત થી અલગ નવી દિનચર્યા અપનાવવી (જૉબ કે સૂવાનું ટાઇમિંગ),જમવા માં કરવા માં આવતા ફેરફાર થી,જ્યાં સુધી ખોરાક નો પ્રશ્ન છે, એમાં એવી અમુક અમુક એવી વસ્તુ ઑ પણ છે જે તમારા પિરિયડ્સ ના સમય ને વધારી કે ઘટાડી શકે છે. અમુક ખોરાક ગરમ ખોરાક કહેવાય છે, આવી વસ્તુઑ નું સેવન કરવા થી આપનાં પીરિયડ્સ સમય સર આવી શકે છે.
આવી જ રીતે ઠંડી તાસીર નાં ખોરાક તમારા બ્લડ સર્ક્યુલેશનને ધીમું કરી પીરિયડ્સને થોડાક સમય માટે આવવાથી અટકાવવામાં મદદ કરી શકે છે. આજ-કાલ બજારમાં એટલી બધી ગોળી ઓ મળે છે કે તે તમારા પીરિયડની ડેટને પાછળ ધકેલવામાં મદદ કરે છે, પરંતુ તેમને લેવાથી આપના પ્રજનન અંગો પર માંથી અસર પડી શકે છે. તેથી રિસ્ક કેમ લેવો કે જ્યારે આપની પાસે આયુર્વેદિક ઉપાયો છે?
આવો જાણીએ આ ઉપાયો વિશે લાંબા સમય સુધી કસરત કરો જો આપ કસરત નથી કરતા, તો શરૂ કરી દો અથવા તો તેનું ટાઇમિંગ વધારી દો. જો કોઈ રમત રમવામાં રસ હોય, તો તે રમો. આખા દિવસમાં એક કે અડધો કલાક કસરત કરો. તમારે આ વસ્તુઓ જાણીએ અંજાણ્યે પણ નો ખાવી જોઈએ. જાણ્યે-અજાણ્યે પણ તમારે એવી અનેક વસ્તુઓ ખાઈ લ્યો છો કે જે આપનાં પેટની ગરમી વધારી શકે છે. તેથી આ વસ્તુઓ નું સેવન નો કરો, પાઇનેપલ, ડાર્ક ચૉકલેટ, ગાજર, હળદર, તલ, દાડમ, ખજૂર, ગોડ, પપૈયુ, અજમો વગેરે.
પિરિયડ્સ નજીક આવતા જાય એમ આપણને મસાલેદાર ભોજન ખાવાની ઈચ્છા ખૂબ વધતી જાય છે . પરંતુ મસાલેદાર ભોજન પેટમાં ગરમી પેદા કરે છે કે જેથી પીરિયડ્સ તેના ટાઈમ પર કે તેનાથી વેલા આવે છે. તેથી થોડાક દિવસો સુધી મસાલેદાર ભોજન તરફ જુઓ પણ નહીં. આદુ, લસણ, મરચુ, કાળી મરી વિગેરેથી દૂર રહો.
વિનેગર આપના પીરિયડ્સની ડેટને પાછળ કરી શકે છે. 1 ગ્લાસ પાણીમાં 3-4 ચમચી વિનેગર નાંખો. તેને દિવસમાં 3-4 વખત પીવો.ચણાની દાળમાં ખૂબ પ્રોટીન હોય છે અને તે ઉપરાંત તે આપનાં પીરિયડ્સને ડીલે પણ કરી શકે છે. આપને કરવું માત્ર એટલું જ છે કે થોડીક દાળ લઈ તેને ફ્રાય કરો અને પછી મિક્સીમાં પીસી પાવડર બનાવો. આ પાવડરને સૂપ બનાવી પી લો. તેમાં બસ ગરમ પાણી મિક્સ કરો અને પકવી આગામી પીરિયડ્સની ડ્યુટ ડેટથી 7 દિવસ પહેલા લો. બેસ્ટ રિઝલ્ટ માટે તેને સવારે નરણે કોઠે પીવો.
આ એક વિદેશી ઔષધિ છે કે જે ભારતમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે. પાર્સલેના મુટ્ઠી ભર પાન લઈ 500 એમએલ પાણીમાં ઉકાળો. પછી પાણી ઉકાળી તેમાં થોડુક મધ મિક્સ કરો, પછી તેને પી લો, એવું દિવસમાં બે કે ત્રણ વાર કરો.આપ લિંબુને પોતાનાં ભોજનમાં મિક્સ કરી કેટલાક દિવસો સુધી ખાવો. તેનાથી પીરિયડ્સ લાઇટ થશે અને થશે પણ નહીં. આપ તેને પાણીમાં મેળવીને પણ પી શકો છો, પરંતુ આગામી પીરિયડ્સ થોડુંક કષ્ટકારી હોઈ શકે છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.