માત્ર 10 મિનિટ કરી લ્યો આ કામ, મોંઘી દવા કરતા પણ વધુ કરશે અસર, ફાયદા જાણીને તમે પણ થઇ જશો હેરાન
ઘણા લોકોને તમે બન્ને હાથના નાખો ઘસતા જોયા હશે, પરંતુ કદાચ ઓછા લોકો તેની સાથે સંકળાયેલા ફાયદાઓ વિશે જાણતા હશે. વાસ્તવમાં આ વિષય પર ઘણા યોગ ગુરુઓએ પણ ઉલ્લેખ કર્યો છે. આ પ્રથા વાળ પર તેની અસર દર્શાવે છે કારણ કે નખની નીચેની નસો ખોપરી ઉપરની ચામડી સાથે જોડાયેલી હોય છે અને નિયમિત નખ ઘસવાથી […]