દરરોજ સવારે ખાલી પેટ આના સેવનથી થાય છે ગજબના ફાયદા, આજથી જ કરી દયો શરુ, કોલેસ્ટ્રોલ, હૃદયરોગ જેવા ભલભલા રોગોથી છુટકારો
લસણનું સેવન ભારતમાં વર્ષોથી થાય છે, સામાન્ય રીતે તો લસણ દરેક ઘરમાં જોવા મળતું જ હોય છે. શાકમાં સ્વાદિષ્ટ ટેસ્ટ લાવવા કે પછી ચટણીનો સ્વાદ વધારવા માટે લસણ કારગર સાબિત થાય છે. પરંતુ શું તમને ખબર છે કે આ ઉપરાંત પણ લસણનો કેવી રીતે ઉપયોગ થઈ શકે છે. લસણ ખાવાના ફાયદા: લસણ માં એંટિ બેક્ટેરિયા […]