સોના કરતા પણ વધુ કિંમતી છે આ બીજ, ગોઠણ અને સાંધાના દુખાવા, કેલ્શિયમની ઉણપ અને ચરબીને તો અઠવાડિયામાં કરી દેશે છુમંતર
સરગવાના બીજથી માંડીને સરગવાના પાનના ઉપયોગથી ઘણા ફાયદા થાય છે. પરંતુ શું તમે ક્યારેય સરગવાના બીજનો ઉપયોગ કર્યો છે? સરગવાના બીજ નો ઉપયોગ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે સરગવાના પાનની જેમ સરગવાના બીજ પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સરગવાના બીજ નો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે […]