દિવસમાં માત્ર 5 મિનિટના આ કામથી જીવનભર રોગ ગાયબ, એસીડીટી, ગેસ અને પિત્તના 100થી વધુ ક્યારેય નહિ આવે નજીક
આપણા સારા સ્વાસ્થ્ય માટે યોગ કેટલો મહત્વપૂર્ણ છે તે કહેવાની કદાચ જરૂર નથી. ઘણા લોકો દરરોજ યોગનો લાભ લે છે, ઘણા લોકો ક્યારેક કરે છે અને કેટલાક લોકો ક્યારેય તે કરવા માંગતા નથી. પરંતુ જો આપણે તેને યોગ્ય રીતે કરીએ તો યોગ આપણા માટે દરેક રીતે ફાયદાકારક છે. યોગની ઘણી મુદ્રાઓ છે જે મોટાભાગના લોકો […]