ચાલો થોડુંક ડાયાબિટીસ અને તેના ઉપચાર વિષે જાણીએ…
ડાયાબિટીસ વિષે થોડીક માહિતી ડાયાબિટીસની સમસ્યા હવે કોમન થતી જાય છે. હવે એવું પણ નથી રહ્યું કે અમુક ઉંમર બાદ ડાયાબિટીસ થાય, હવે ના સમયે નાની ઉંમરની વ્યક્તિને પણ ડાયાબિટીસની સમસ્યા થઇ હોય તેવા અનેક ઉદાહરણો આપણી પાસે છે. અલબત્ત તેની પાછળ ઘણા બીજા કારણો પણ જવાબદાર હોય છે. ઘણીવાર સ્વાદુપિંડ ની અંદર ગ્લુકોઝનું ગ્લાયકોજન […]
ચાલો થોડુંક ડાયાબિટીસ અને તેના ઉપચાર વિષે જાણીએ… Read More »