આંતરડાને સ્વસ્થ રાખવા અને લોહી જાડું થતું અટકાવવા રોજ સવારે ખાલી પેટ ખાઈલો આ 4-5 કળી
લસણ રસોઈને સ્વાદિષ્ટ તો બનાવે છે. સાથે સાથે શરીરને પણ કેટલાક ફાયદા કરાવે છે. લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. અને તેને ખાવાથી અનેક રોગો દૂર રહે […]