Breaking News

જાણો હદયરોગ , એસિડિટી જેવી અનેક બીમારીઓ નો સફાયો કરતી દૂધીના અનેક ફાયદાઓ..

દૂધી ને સંસ્કૃત માં મહાફલા અને અંગ્રેજી માં ધ સ્વીટ બોટલગુડ કહેવાય છે. દૂધીના વેલા થાય છે. જમીન, વાડ કે દીવાલ પર એનાં વેલા ખૂબ ફેલાય છે. તેના પાન તથા ડાળી કાકડીનાં પાન અને ડાળી કરતાં મજબૂત તથા વધુ ખરસત હોય છે.તેના વેલા ની જડ પાતળી ઊચી તથા થોડી મીઠી …

Read More »

શું તમે મનુષ્ય ને આજીવન તંદુરસ્ત રાખનાર ડોક્ટર ને ઓળખો છો? આ છે તે ડોક્ટર

મનુષ્યનો જન્મ થાય ત્યાંથી મૃત્યુ પામે ત્યાં સુધી તેના શરીરની જાળવણી માટે કુદરતને અથવા તો તમે જો માનતા હોય તો ભગવાને થોડાક ડૉક્ટરો ને ડાયરેક્ટ (તમારી મરજી હોય કે ના હોય) એપોઇન્ટમેન્ટ આપી દીધી છે. વિઝીટ ફી નો એક પણ પૈસો લીધા વગર તમે તેમને તમારે ત્યાં બોલાવો કે ના …

Read More »

શું તમે જાણો છો કયા રોગ માં ક્યારે અને કેવી રીતે કરવો ઉપયોગ ? વિવિધ રોગોમાં છે અકસીર આ ડ્રાયફૂટ

અખરોટ ને અક્ષોટક અને અંગ્રેજી માં વૉલનટ કહેવામાં આવે છે .અખરોટ ના નામ થી કોણ અજાણ્યું છે ! એ એક જાત નો સૂકો મેવો છે અને ઔષધ પણ છે. તેના ઝાડ કાબૂલ, હિમાલય, આસામ અને ઈરાન બાજુ થાય છે. તેના ઝાડ કદમાં મોટા હોય છે.તેના પર ઘણા વર્ષો રહીને ફળ …

Read More »

માનસિક રોગો, હૃદયરોગ, ફેફસાંના રોગ જેવા અનેક રોગો માં આશીર્વાદરૂપ છે આ ફળ

કોળું લાભકારી અને પિત્તશામક છે. કોમળ પ્રકૃતિવાળા કે શરીરમાં વધુ પડતી ગરમીવાળા લોકો માટે કોળા નું શાક ઉત્તમ પથ્ય છે. ભારતમાં કોળું બધે ઠેકાણે થાય છે. સારા નિતારવાળી જમીન તેને માફક આવે છે. તેનાં પાન મોટા અને ફૂલ પીળા રંગના હોય છે. તેના ફળ આઠ શેરથી માંડી એક મણ સુધીના …

Read More »

તમારા નાના બાળકો ને એન્ટીબાયોટિક દવાઓ આપતા પહેલા આટલી બાબતો નું જરૂર ધ્યાન રાખો

આપણે સૌએ એ સત્ય સ્વીકારી લેવું જ જોઈએ કે દર્દી, દવા અને ડૉક્ટર(ગમે તે ઉપચાર પદ્ધતિ હોય) નો સબંધ અતૂટ છે અને રહેવાનો છે. જૂના જમાનામાં જ્યારે આજના જેટલી બીમારીઓ નહોતી ત્યારે પણ દર્દીની સારવાર થતી હતી, ડૉક્ટરો પણ હતા અને દવાઓ પણ હતી. તંદુરસ્ત હોવાની અને રહેવાની કલ્પના એ …

Read More »

દરરોજ માત્ર આ એક પાંદડું ખાવાથી મટે છે અનેક રોગો, સ્ત્રીરોગ માટે તો છે રામબાણ ઈલાજ

તમાલ વૃક્ષ નાં પાંદડાં ને તમાલપત્ર કે તાડપત્ર કહે છે. તેના ઝાડ તજ નાં ઝાડ જેવાં અને હંમેશા લીલાં પાંદડાં વાળા હોય છે. તેના વૃક્ષ હિમાલયમાં સિંધુ નદીના મૂળથી ભુતાન સુધીના પ્રદેશમાં તથા ખાસિયા પહાડો પર થાય છે. શ્રીલંકામાં પણ તેનાં ઝાડ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેનાં ઝાડની ઊંચાઈ ત્રીસ-ચાલીસ …

Read More »

શું તમે પણ કુદરતી રીતે કોઈ પણ ડાયટ વગર વજન ઘટાડવા માંગો છો? તો અત્યારે જ શરૂ કરો આ ઉપાય

આખા જગત ના ડૉક્ટર, વૈજ્ઞાનિકો અને સંશોધકો એકી અવાજે આપણે લેક્ટર આપીને, પ્રયોગના પરિણામ બનાવીને અને અનેક પ્રકારના સંશોધન કરીને કહે છે કે “વધારે વજન એ રોગને આમંત્રણ છે.” વધારે વજન થવાના કારણો પણ જણાવે છે અને ઓછું કેવી રીતે કરવું તેનો અકસીર ઉપાય પણ બતાવે છે. આમ છતાં એવું …

Read More »

વાળ ને લગતી કોઈ પણ સમસ્યા ઉપરાંત અન્ય રોગો માં પણ છે ફાયદાકારક આ ઔષધ

અરીઠા ને સંસ્કૃત માં અરિસ્ટક અને  પિતફેન તથા અંગ્રેજ માં સોયબેરી કહેવામાં આવે છે . અરીઠા ના ઔષદીય ગુણ બોવ સારા હોય છે.  સાબુની જગ્યાએ માથાના વાળ ધોવા માટે ઘણા લોકો  હજી પણ તેનો ઉપયોગ કરે છે. અરીઠાને સૌ કોઈ જાણે છે. એનાં મોટાં ઝાડ થાય છે. તેનાં પાન ૬-૬ …

Read More »

જાણો આ ડ્રાયફ્રૂટ ખાવાથી મળે છે અનેક બીમારીઓને જડબાતોડ જવાબ

અંજીર ને અંગ્રેજી માં ફિગ્સ અને સંસ્કૃત માં અંજીર જ કહેવામાં આવે છે . અંજીર ના ઝાડ મધ્યમ કદના હોય છે. તેનાં પાન પહોળા હોય છે. તેની ડાળખીમાં તેમજ પાનમાં તોડતી વખતે તથા મૂળ માંથી દૂધ નીકળે છે. એનું ફળ તો વડના ટેટા જેવા ડાળીએ પોપડાની જેમ બાઝે છે. પર્વત …

Read More »

દરરોજ આ મુખવાસ નું સેવન કબજિયાત ઉપરાંત અનેક રોગો માં છે સર્વશ્રેષ્ઠ

અળસી ને સંસ્કૃત મા અતસિ અને નીલપુષ્પા અને અંગ્રેજી માં કોમોન ફ્લેક્સ સીડ કહે છે. અળસી ના છોડ એ બે થી ત્રણ ફૂટ ઊંચા હોય છે. તેની ડાળખી પાંદડા પાતળા અને લંબગોળ હોય છે, તેના ફૂલ આસમાની રંગના હોય છે. અખરોટ જેવા ફળો આવે છે તેમાં અંદર બીજ હોય છે. …

Read More »
error: Content is protected !!