દૂધમાં આ 4-5 મિક્સ કરીને પીય લ્યો, અનિંદ્રા, નબળાઈ દૂર કરી હાડકાને કરી દેશે લોખંડ જેવા મજબૂત
એલચીનો ઉપયોગ લોકો માઉથફ્રેશનર તરીકે કરે છે. આ સિવાય ચાનો સ્વાદ અને સુગંધ વધારવા માટે પણ એલચીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ દૂધમાં ઈલાયચી પીવાથી થતા ફાયદા બહુ ઓછા લોકો જાણતા હશે. એલચી ખોરાકને તો સ્વાદિષ્ટ બનાવે જ છે, પરંતુ તે સાથે એલચી આપણા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જ્યારે એલચી પાચનક્રિયાને સ્વસ્થ રાખવામાં […]