શરીરમાં જોવા મળે આ લક્ષણો તો હોય છે ઑક્સીજનની ઉણપ, તરત જ કરો આ 100% અસરકારક ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજ કાલ લોકોમાં ઓક્સિજનને લઈને ખુબ ચિંતા ફેલાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં સૌપ્રથમ આપણે ઓક્સિજનના સ્તર વિશે જાણકારી મેળવવી જોઈએ. દેશમાં ઓક્સિજનની અચાનક અછત થઇ ગઈ છે, અને દર્દીઓને હોસ્પિટલમાં ઈલાજ કરવા છતાં જીવ ગુમાવી રહ્યા છે. આવા લોકો માટે આજે અમે એવી માહિતી આપવા જાઈ રહ્યા છીએ કે ઓક્સિજન લેવલ ઓછું હોવા પર કયા લક્ષણ જોવા મળે છે અને ક્યારે તેમણે હોસ્પિટલ જવું જોઈએ. તો ચાલો આપણે જાણીએ ઓક્સિજન લેવલ ઓછું હોય ત્યારે કેવા લક્ષણો જોવા મળે છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે વયરસના કારણે ઝડપથી ઓસ્કિજન લેવલ ઘટી જાય છે. જો ચેકઅપમાં તમારું ઓસ્કિજન લેવલ 94 થી 100 વચ્ચે આવતું હોય તો આ સ્વસ્થ હોવાના સંકેત છે. જયારે ઓસ્કિજન લેવલ 94 થી નીચે આવે તો હાઇપોકસેમિયાને ટ્રીગર કરી શકે છે, તેનાથી ઘણા પ્રકારની સમસ્યા થઇ શકે છે. ત્યાં જ જો ઓસ્કિજન લેવલ 90ની નીચે જાઈ તો તે દર્દીઓ માટે સમસ્યા ગંભીર છે. એવામાં દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપવામાં આવે છે.

95 થી ઉપરના બ્લડ ઓક્સિજનનું સ્તર સારું માનવામાં આવે છે. જો તે 91-94 ની વચ્ચે હોય તો સતત જાણકારી રાખવી જરૂરી છે. પરંતુ જ્યારે ઓક્સિજનનું સ્તર 91 ની નીચે જાય છે, ત્યારે વ્યક્તિએ ડોક્ટરની મદદ લેવી જોઈએ. ડોકટરોના જણાવ્યા પ્રમાણે ઘરે કરવામાં આવતા ઓક્સિજન ઉપચાર ઓક્સિજનના સ્તરને વધારવામાં ઉપયોગી બની શકે છે.

શરીરમાં ઓક્સિજનની ઓછો થવાના કારણે ચહેરાનો રંગ બદલાવાનું શરૂ થાય છે. હોઠ વાદળી થઈ જાય છે. આ સાયનોસિસની વિશેષતા છે. ડોક્ટરના કહેવા મુજબ, સ્વસ્થ ઓક્સિજનયુક્ત લોહી આપણી ત્વચાને લાલ અથવા ગુલાબી ચમક આપે છે, તેથી જ્યારે ઓક્સિજન ઓછું થાય છે, ત્યારે આવા લક્ષણો શરીરમાં જોવા મળે છે. જ્યારે ઓક્સિજનનું સ્તર જોખમી રીતે ઓછું થાય છે, ત્યારે ત્વચા પીળી દેખાવા લાગે છે.

ઓક્સિજનનું લેવલ ઓછું હોય એ દર્દી માટે ગંભીર સંકેત છે. ડોકટરો એવું પણ કહે છે કે ઓક્સિજનનું સ્તર ઘરે રહીને પણ વધારી શકાય છે. પરંતુ જ્યારે દર્દીને છાતીમાં દુખાવો હોય, શ્વાસ ઓછો હોય, ખૂબ તીવ્ર માથાનો દુખાવો હોય, ખાંસી હોય, તો તેમણે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આ દરેક લક્ષણોને કોવિડ-19 ના કટોકટી સંકેતો માનવામાં આવે છે, તેથી કોઈપણ કિંમતે આ લક્ષણોને અવગણવા નહીં.

ઓક્સિજનની ઉણપની સમસ્યા મગજ સાથે જોડાયેલી છે. ઓક્સિજનના સ્તરમાં ઘટાડો લોહીના પ્રવાહને અટકાવે છે. આ કિસ્સામાં, જ્યારે ઓક્સિજનનું લેવલ ઓછું હોય છે, ત્યારે ન્યુરોલોજીકલ ગૂંચવણોની સંભાવના વધે છે. આ સમસ્યા ચક્કર, મૂંઝવણ અથવા એકાગ્રતા ગુમાવવા તરફ દોરી શકે છે. નવા અધ્યયન અને સંશોધન દર્શાવે છે કે હોસ્પિટલમાં દાખલ થયેલા 82 ટકા દર્દીઓમાં ન્યુરોલોજીકલ મુશ્કેલીઓ જોવા મળે છે.

એક કપૂર ની ક્યૂબ અને એક ચમચી અજમો અને લવિંગ  રૂમાલ માં પોટલી બનાવી ૧૦થી ૧૫ વાર ઊંડા શ્વાસ સાથે સૂંઘવાની અને દર બે કલાકે સુંઘવાની. આનાથી ર૪કલાક માં ઓક્સિજન લેવલ ૯૮-૯૯ થઈ થાય છે.

હળદર, આદું અને લસણ દ્વારા પણ ફેફસાને સ્વસ્થ રાખી વાયરલ ઇન્ફેકશનથી બચી શકે છે. ૧ લીટર પાણી, ૨ ચમચી હળદર, ૧ આદુનો નાનો ટૂકડો, થોડું લસણ છીણીને ટૂકડા કરેલું અને થોડો ગોળ. આ ઉપચાર માટે સૌથી પહેલા ગેસ પર એક વાસણ માં ૧ લીટર પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં ગોળ નાખી દો. અને ત્યાર બાદ તેમાં આદૂ અને લસણના ટૂકડા અને હળદર પણ ઉમેરી દો. દિવસમાં 1-2 વખત આનું સેવન કરવું અને ઇમ્યુનિટી વધે તેવો ખોરાક લેવો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top