Site icon Ayurvedam

જાણો નાભિ સાથે જોડાયેલી આ વાતો, દરેક પરેશાનીઓથી થશે છૂટકારો

આપણામાં ઘણા લોકો એવા હોય છે જે પોતાના શરીરનું ખુબ જ સારી રીતે ધ્યાન રાખે છે. પરંતુ ક્યારેય પણ નાભિનું ધ્યાન સારી રીતે નથી રાખતા જેને આપડે સાદી ભાષા માં ડુંટી કહીએ છીએ લોકો આના સાફ રાખવા નાં મહત્વથી અજાણ છે. જો આપણી નાભિનું ધ્યાન પણ આપણે બીજા અંગોની જેમ રાખીએ અને તેને સાફ રાખીએ તો તેનાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે.

હકીકતમાં નાભિને આપણા શરીરનો સેન્ટ્રલ પોઇન્ટ કહેવાય છે. કારણ કે આપણી નાભિનો સીધો સંપર્ક આપણા ચેહરા સાથે હોય છે. એટલા માટે ચાલો જાણીએ તે બીમારીઓ વિષે જે નાભિથી જ દૂર થઇ શકે છે. નાભિ કોઈ પણ મહિલા માટે ખુબ જ મહત્વપૂર્ણ અને જરૂરી અંગ હોય છે. જયારે પુત્ર પોતાની માતાના પેટમાં હોય છે અર્થાત જયારે કોઈ મહિલા ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તે બાળક માટે તેની માતાની નાભિ જ એકમાત્ર વિકલ્પ હોય છે

જેનાથી તે પોતાના માટે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરી શકે છે જેમ કે શ્વાસ લેવો, પોશક તત્વોને ગ્રહણ કરવા ફાલતુ અને હાનિકારક વસ્તુઓનો નિકાલ કરવો. આ ઉપરાંત તે બાળકના જન્મ ઉપરાંત પણ સૌથી પહેલું કામ એ હોય છે કે તેની નાભિને કાપવામાં આવે છે મિત્રો આમ તો નાભિનો સંબંધ શરીરના લગભગ બધા અંગો સાથે હોય છે પરંતુ તેનો ચહેરાથી વિશેષ સંબંધ હોય છે,

આજે અમે તમને નાભિની મદદથી ચેહરાની સમસ્યાઓનો ઈલાજ જણાવીશું.

ફાટેલા હોઠ કરે મુલાયમ: જો તમારા હોઠ ફાટેલા છે, કે કાળા પડી ગયા છે તો તમારા માટે ખુબ જ સરળ ઉપાય છે, સવારે સ્નાન કાર્ય પહેલા સરસોનું તેલ પોતાની નાભિ પર લગાવો અને પછી સ્નાન કરો, જો તમે આવું કરસો તો ક્યારેય પણ તમારા હોઠ નહિ ફાટે.

ચહેરાની બધી જ તકલીફો માં કરે ઈલાજ: જો તમે તમારા ચેહરાનો ગ્લો અને ચમક પાછી મેળવવા ઈચ્છો છો તો પોતાની નાભિમાં બદામનું તેલ લગાવો. કેટલીક વાર ચેહરો કઠણ થઇ જાય છે, આ સામાન્ય ઋતુમાં થયેલા બદલાવના લીધે થાય છે, ચેહરાને મુલાયમ રાખવા માટે શુદ્ધ ઘી નાભિમાં લગાવો. જો ચેહરા ઉપર દાગ ધબ્બા થઇ ગયા છે તો તેમને મટાડવા માટે લીંબુનો રસ નાભિ પર લગાવો.

ખીલથી છુટકારો: જવાની આવતા આવતા ખીલથી લગભગ બધાને સામનો કરવો પડે છે. આના માટે અમે ઘણા ઉપચાર પણ કરીએ છીએ. કારણ કે આના લીધે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારે પોતાના ખીલ દૂર કરવા છે તો સૌથી સરળ ઉપાય આ છે કે તમે પોતાની નાભિમાં લીમડાનું તેલ લગાવવાનું શરુ કરી દો અને તેની અસર તમને ખુબ જ જલ્દી જોવા પણ મળશે અને તમારા ચેહરાની બધા ખીલ દૂર પણ થઇ જશે.

પિરિયડસના દુખાવાને કરી દેશે ગાયબ: મહિલાઓને પિરિયડ્સમાં ખુબ જ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે. જો કોઈ પણ છોકરીને પેરિયડ્સના દિવસોમાં ખુબ જ વધારે દુખાવો થાય છે તો તે પોતાની નાભિ દ્વારા પોતાના પેરિયડ્સના દુખાવાને મટાડી શકે છે. એક રુમા થોડી બ્રાન્ડી પલાળીને મહિલાએ પોતાની નાભિમાં લગાવી દેવી જોઈએ. આનાથી તેમનો દુખાવો થોડા જ સમયમાં બિલકુલ ગાયબ થઇ જશે.

ખંજવાળથી પણ મળે છે રાહત: જો તમે પોતાની નાભિને સાફ રાખો છો તો તમને ખંજવાળથી પણ રાહત મળી જાય છે.

સફેદ ડાઘ દૂર કરવાનો ઉપાય: જો ચેહરા પર સફેદ દાગ (લલોસી) છે તો લીમડાનું તેલ નાભિ પર લગાવો. ઉપર જણાવેલ તેલોને રૂ માં પલાળીને પણ નાભિમાં રાખી શકીએ છીએ અને ઉપરથી પાટો કે બેન્ડેજ લગાવી દો.

તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Exit mobile version