Site icon Ayurvedam

માત્ર થોડા દિવસ કરી લ્યો આનું સેવન જીવનમાં ક્યારેય નહીં ચઢાવવા પડે લોહીના બાટલા, ગેરેન્ટી લોહીની કમી જીવનભર ગાયબ

આપણા શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે પૂરતા પ્રમાણમાં લોહી હોવું ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં લોહીની માત્રામાં સહેજ પણ ઘટાડો થાય છે તો ઘણા રોગો થવાનો ભય રહે છે.આ ઉપરાંત, લોહીના અભવાને લીધે એનિમિયા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

શરીરમાં લોહીની ઉણપ થતા શરીરમાં આ પ્રમાણે ના લક્ષણ જોવા મળે છે, પૂરતી ઊંઘ પૂરી કર્યા પછી પણ થાક, અશક્તિ, નબળાઈ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે શરીરમાં લોહીની ઉણપ લાલ રક્તકણો અને આયરનની કમીના લીધે થાય છે. જેને એનિમિયા ની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. જે મહિલાઓમાં વધુ દેખાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ સમસ્યાનો શિકાર બને છે ત્યારે તેની ત્વચા પરથી ચમક ઓછી થઈ જાય છે.

જયારે આવી સામસ્યા થાય ત્યારે લોહી ઝડપથી વધારવા માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં એક લીંબુ નિતારીને અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો. ટામેટાનો રસ શરીરમાં લોહી ઝડપથી વધારવા માટે દરરોજ એક ગ્લાસ ટમેટાંનો રસ પીવો. દાડમનો રસ મરી અને સીંધોમીઠું દાડમના રસમાં થોડું મરી અને થોડું સિંધવ મીઠું નાખીને રોજ પીવાથી, આયર્નની ઉણપ પૂરી થવા લાગે છે.

મીઠું અને લસણમાં થોડું મીઠું નાખીને પીસીને તેની ચટણી બનાવી આ ચટણીનું સેવન કરો તે હિમોગ્લોબિન વધારે છે હિમોગ્લોબિન વધારવાનો આ સૌથી અસરકારક માર્ગ છે. દૂધ અને ખજૂર એનિમિયાની કમીને દૂર કરવા માટે દૂધ અને ખજૂરનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે સુતા પહેલા રાત્રે દૂધમાં ખજૂર ઉમેરી દૂધ પીવો. દૂધ પીધા પછી ખજૂર જરૂર ખાવ.
કેળા રક્તમાં હિમોગ્લોબિનનું ઉત્પાદન વધારે છે.

આયર્ન સાથે, તે ફોલિક એસિડના સારો સ્રોત પણ બનાવે છે જે બી-જટિલ વિટામિન છે, જેને લાલ રક્તકણો બનાવવાની જરૂર છે. ગોળ ની અંદર આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આયર્નની ઊણપ ધરાવનાર કે હીમોગ્લોબિન નું લેવલ ઓછું હોય તેમના માટે ગોળ આશીર્વાદરૂપ સાબિત થતો હોય છે.

પપૈયા નાં પાન નો ઉપયોગ ડેન્ગ્યુ નાં પાન માં દર્દીના ઘટી ગયેલા પ્લેટલેટ કાઉન્ટ વધારવા માટેની દવા બનાવવામાં થાય છે. કારણ કે પપૈયાના પાન થી લોહીની માત્રા વધે છે. જે રોગો સામે લડવા માટે ખૂબ જ ઉપયોગી છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પપૈયું અને પપૈયા ના પાન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

Exit mobile version