Site icon Ayurvedam

માત્ર એક જ દિવસ માં શરીર ના લોહીને સાફ કરવા આજે જ અપનાવો આ ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો અને શેર કરી દરેકને જણાવો

લોહી શરીરમાં રહેલા અસંખ્ય કોષોને પોષણ પૂર્વકનું કાર્ય કરે છે. જ્યારે રક્તપ્રવાહમાં કંઈ તકલીફ પડે ત્યારે આપણે માંદગી અનુભવીએ છીએ. અને રક્ત પ્રવાહ એકદમ વ્યવસ્થિત ચાલતો હોય તો આપણું શરીર સ્વસ્થ રહે છે.

સેલેસિલિયા લોહીમાં રક્તકણો બનાવે છે. તે સાથે તે શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. સેલ્સિલસના પાન દરરોજ પીસી તેને પીવામાં આવે તો શરીરમાં રહેલું લોહી સાફ થશે. શરીર પણ સ્વસ્થ રહેશે.

આજકાલ ની ખાણીપીણીની રીત તેમ જ આપણું અસ્વસ્થ જનજીવન ને હિસાબે શરીર ખરાબ અસર પડી શકે છે. શરીરમાંથી અમુક વિજાતીય પદાર્થો નીકળી ન શકે ત્યારે શરીરની અંદર રહેલાં લોહીમાં ભળી જાય છે. અને આ કારણે લોહી અશુદ્ધ હોવાને કારણે અનેક રોગ ઉત્પન્ન થવાના ચાન્સ રહે છે. આથી આપણા લોહીને સાફ રાખવું એ આપણા હાથમાં છે.

કાચા દૂધ ની લચ્છી પીવાથી લોહી શુદ્ધ થાય છે. કદાચ આ સાંભળ્યું હશે, અને આમાં જો કોઈક વાર દૂધમાં મધ નાખીને પીવાય તો પણ ફાયદો રહે છે. કુંવારપાઠું એ લોહીની શુદ્ધિકરણ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. એલોવેરાનો તાજો રસ તેમાં મધ ભેળવીને થોડો લીંબુનો રસ ભેળવીને સવારે અને સાંજે બે વખત પીવું જોઈએ. આની માત્રા 50 ગ્રામ એલોવેરા નો રસ, ૨૫ ગ્રામ મધ અને એક લીંબુનો રસ સવાર-સાંજ માટે સક્ષમ છે.

આમળા થી લોહીનું શુદ્ધિકરણ કરી શકાય છે. લોહીમાં રહેલી ગરમીને આમળા દૂર કરે છે, લોહીમાં રહેલી ગંદકીને પણ શુદ્ધ કરીને આપણું લોહી ચોખ્ખું બનાવે છે. આ સિવાય પણ આમળા ઘણા ફાયદાકારક છે. નવું લોહી પણ બનાવે છે.

આદુ ના કટકા કરી તેને લીંબુ સીંધાલું મીઠું માં પલાળી પીવાથી શરીરમાં રહેલ લોહી શુદ્ધ થશે. આમ અઠવાડિયામાં ત્રણ વાર આ ઉપાય કરવો. હળદર ના ફાયદા બધાને ખબર હશે, આપણા હળદરવાળા દૂધ ના ફાયદા વિશે પણ કહ્યું હતું. અડધી ચમચી હળદર અને એક ચમચી આમળા પીસીને ગરમ પાણી સાથે લઈ લો, તેનાથી રક્ત શુદ્ધ થાય છે.

લસણમાં એન્ટી ઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે. તે રેડિકલ નો નાશ કરે છે. માણસનું બ્લડપ્રેશર સામાન્ય રાખે છે. લોહીને પાતળું કરે છે. દરરોજ પાંચ થી છ લિટર પાણી પીવામાં આવે તો તે શરીરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરે છે.

કારેલા જેટલા કડવા છે તેટલા જ ગુણકારી પણ છે, એક કપ પાણીમાં ૫૦ થી ૬૦ ગ્રામ કારેલાનો રસ ભેળવીને થોડા દિવસ સુધી સેવન કરવાથી રક્ત શુદ્ધ થાય છે. ટમેટા નો રસ સવારે અને સાંજે એક એક ગ્લાસ પીવાથી લોહી શુદ્ધિકરણ માં મહત્વનો ભાગ ભજવી શકે છે. આ સિવાય ચામડી માટે પણ ટમેટાનો રસ સારો છે.

ડુંગળી પણ લોહીના શુદ્ધિકરણ માટે કામ આવી શકે છે. ડુંગળીના રસ અને લીંબુનો રસ અથવા તેમાં મધ ભેળવીને દસ દિવસ રોજ પીવાથી અશુદ્ધ દૂર થાય છે તેમજ લોહીને શુદ્ધ કરે છે.

Exit mobile version