Site icon Ayurvedam

આ છે લોહી જાડુ થવાના કારણો અને તેનાથી શરીર માં થતાં ફેરફાર, કરો ફક્ત આ ઉપાય જે લોહી જાડુ થવાની સમસ્યા કરશે દૂર

ચરબી યુક્ત ખોરાક લેવાથી, ઉમર વધવા થી, ચિંતા કરવા થી, કસરત  નો  અભાવ આ બધા કારણો થી લોહિ જાડુ બને છે. લોહિ જાડુ બન​વાનૂ સૌથી મોટુ કારણ તમાકુ અને ગુટખા છે, જે ઝડપ થી લોહિ ને જાડુ કરે છે. આ એક મોટુ કારણ છે જેના થી લોહિ  જાડુ બને છે. ભારત મા કુલ વસ્તિ ના ૧૦% લોકો ને ડાયાબિટિસ  જેવી બીમારી છે. ધુમ્રપાન ના કારણે પણ લોહિ જાડુ બને છે.

અનિયમીત, અને તંદુરસ્તિ વગર નો ખોરાક ના કારણે પણ  બને છે. ડાયાબિટિસ એ મહત્વ નુ કારણ છે લોહિ જાડુ થ​વાનુ. રોજીંદા જીવન મા ૫% થી વધુ માત્રા મ શુગર લેવાથી ડાયાબિટિસ નો ખતરો વધે છે. રોજીંદા જીવન મા ૫% થી વધુ માત્રા માં શુગર લેવા થી ડાયાબિટિસ નો ખતરો વધે છે. ઓછુ પાણી પીવા થી પાણી નો સોશ પડે છે જેનાથી પણ લોહિ જડુ થાઇ છે. દુધ અને માંસાહાર ખોરાક ખાવા થી લોહી જાડુ થાય છે. અમુક ઉમર પછી વધુ ચરબીયુક્ત દુધ અને માસ વધુ પ્રમાણ મા લેવા થી પણ લોહિ જડુ થાઇ છે.

અપુરતો વ્યાયામ, વાસી ખોરાક, લીલા શાક્ભાજી, અનાજ,  કઠોળ અને ફળો ના અભાવ ના કારણે લોહિ જડુ થાઇ છે. લોહિ ને પાતળુ કર​વા મા સૌથી ઉપયોગી છે દુધી નો રસ. લોહિ ને પાતળુ કરવા મા લસણ પણ ઉપયોગી છે. લસણ કોલેસ્ટ્રોલ​ માટે પણ ફાયદાકારક છે. લસણ સાથે આદુ નો રસ મેળવી ને પીવાથી વધુ ફાયદા મળે છે. લોહિ ને પાતળુ કરવા માટે ડુંગળી ના રસ મા લસણ ભેળવી ને પીવા થી પણ લાભદાયી  છે.

મેથી પણ લોહિ ને શુદ્ધ કરવામા મદદ કરે છે. ગોળ, રાઈ અને  મેથી ના મિશ્રણ ને સરખા પ્રમણ મા ભેળવી ને લેવાથી લોહિ પાતળુ બને છે. ગોળ, રાઈ અને મેથિ ના મિશ્રણ ને સરખા પ્રમાંણ મા ભેળવી ને લેવાથી લોહિ પાતળું બને છે. લોહિ ને જાડૂ થતુ અટકાવા માટે રોજીંદા જિવન મા ૪૦% ફળ્, ૨૦% અનાજ્, ૩૦% શાક્ભાજી,૫% કુદરતી  શુગર, ૫% તાકાત લેવી પડે છે, જેનાથી શરીર મા કોઇ પણ રોગ થતો નથી અને  લોહિ પણ જાડુ થતુ  અટકે છે.

થોડી માત્રા મા સુપ અને બાફેલા શાક્ભાજી લેવાથી લોહિની  ગુણવત્તા જળવાઇ રહે છે. હળદર વાળુ દુધ લોહિ ને પાતળુ કર​વામા ઉપયોગી છે, રોજ રાત્રે ૧ ચમચી હળદર ને હુફાળા દુધ મા મેળવી ને પીવાથી જાડુ  લોહિ  પાતળુ બને છે. હળદર લોહિ નુ પરિભ્રમણ થવામા મદદ કરે છે. સવાર મા ઉઠવા ની સાથે ૨ કળી લસણ ખાવાથી પણ જાડુ લોહિ ને પાતળુ બને છે.

લસણ ફક્ત લોહિ ને પાતળુ નથી બનવતુ પરંતુ લોહિ ના વધુ પડતા દબાણ ને પણ અટકવે છે. કિસમીસ પણ લોહિ ને પાતળુ કરવમા ઉપયોગી છે. કિસમીસ ને આખી રાત પલાળી ને સવાર મા પાણી અને કિસમીસ બન્ને ને ખાવાથી લોહિ પાતળુ બને છે અને લોહિ નુ દબાણ ઓછુ થાઇ છે. તમાકુ, ગુટખા આવા કેફિનયુક્ત પદાર્થો નો ત્યાગ કરવાથી લોહિ પાતળુ બને છે. ધુમ્રપાન પણ છોડી દેવુ જોઇએ.લોહિ ને પાતળુ બનાવવા માટે નિયમીત કસરત કરવી જોઇએ.

ચીંતા, તનાવ નુ પ્રમાણ ઓછુ કરવાથી પણ લોહિ પાતળુ બને છે. નિયમીત રુપે રક્તદન કરવથી પણ લોહિ પાતળુ બને છે. રોજીંદા ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવુ જોઇએ. ડુંગળી નો રસ પણ લોહિ પાતળુ કરવામા મદદ કરે છે. ડુંગળી ના રસ મા લિંબુ નો રસ અને મધ ભેળવીને પીવાથી પણ લોહિ પાતળુ બને છે, ડુંગળી ના રસ મા ગાજર નો રસ અને પાલક નો રસ ભેળવી ને પીવાથી પણ ફાયદો થાય છે.

લોહિ પાતળુ બનાવવા ઘર મા ઉપયોગી વરીયાળી નો પણ ઘણી રીતે ઉપયોગ થાઇ છે.વરીયાળી ની બરાબર મત્રા મા મીશરી ભેળવી આ મિશ્રણ ને ૨ મહિના સુધી સવાર સાંજ પીવાથી લોહિ નુ પ્રમાણ સારુ રહે છે અને લોહિ પાતળુ બને છે. એસીડ પ્રકૃતિ વાળા ખોરાક નો ત્યાગ કરવો જોઇએ. લોહિ ને પાતળુ થવા મા માછ્લી અને માછલી નુ તેલ પણ ઉપયોગી છે. માછ્લી ના તેલ મા ઓમેગ ૩ ફેટી એસીડ રહેલુ છે, જે લોહિ ને પાતળુ કરવનો ગુણ રહેલો છે. લાલ મરચુ નુ સેવન કરવાથી લોહિ ને પાતળુ કરી શકાય છે.

લાલ મરચુ લોહિ ને પાતળુ કરવાન સાથે લોહિ ના દબાણ ને સામન્ય રાખી ને લોહિ નુ પરિભ્રમણ ને નિયમિત બનાવે છે. કારેલા મા લોહિ ને સાફ કરવાનો ગુણ રહેલો છે. કારેલા નો રસ નુ સેવન કરવાથી લોહિ પાતળુ બનાવી સકાય છે.

Exit mobile version