Site icon Ayurvedam

માત્ર 5 દિવસ આનું સેવન રાખશે આખું વર્ષે તાવ, શરદી અને ડાયાબિટિસથી દૂર, 100% અસરકારક ઉપચાર છે આ..

લીમડો એક એવી ઔષધિ છે, જેના અનેક ફાયદા હોય છે. લીમડો જેટલો કડવો છે, એટલો જ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. લીમડાના પાનને ઉકાળીને ઓછી માત્રામાં પીવામાં આવે તો ઘણી બધી બીમારીઓ બચાવની સાથે ઇમ્યુન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે. લીમડાને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ગણાવ્યો છે.

ચૈત્ર મહિનામાં લીમડો પીવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાઓ થાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ચૈત્ર મહિનામાં લીમડો પીવાથી શરીરને મળતા લાભો. ચૈત્ર મહિનામાં સવારમાં ખાલી પેટ ફક્ત 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે તેમજ સ્વાસ્થ્ય ખુબ સારું રહે છે.

લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે તેમજ વાળ ખરતાં બંધ થઈ જાય છે. માત્ર 1 કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા તથા સૂંઠ પાઉડર ભેળવીને એને પીવાથી મલેરિયામાં ખુબ ફાયદાકારક સાબિત થાય છે. ડાયાબિટીસના ઉત્તમ ઇલાજ તરીકે દરેક વ્યક્તિ આપણને લીમડાનું સેવન કરવાનું કહે છે અને તે એનો કારગર ઈલાજ પણ છે.

ચૈત્ર મહિનામાં સવારે એક ચમચી લીમડાના રસ પાન નો રસ પીવો છો તો તમારું સુગર લેવલ કંટ્રોલ રહે છે તમે ઇચ્છો છો તો લીમડાના પાન સુકાવી તેનો પાવડર બનાવી ફાકી તરીકે સવારે ખાલી પેટે પણ સેવન કરી શકો છો તે પણ એટલુ જ ફાયદાકારક છે. ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.

લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે. લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1 ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે. એક કપ લીમડાના ઝાડની છાલના ઉકાળામાં કોથમીર અને સૂંઠનો પાવડર મેળવીને ચૈત્ર મહિનામાં પીવાથી ફાયદો થાય છે.

ચૈત્ર લીંબડાના પાનને પાણીમાં ક્રશ કરીને એનો રસ પીવાથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રને ઘટાડે છે. લીમડાના પાનના રસનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઈ શકે છે. સવારે ખાલી પેટે લીમડાના પત્તાને ચાવી જવાથી શરીરના કોષોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં શક્તિ મળે છે. અને કેન્સરના સેલ કમજોર થઈ જાય છે.

અઠવાડિયામાં ૨ વાર લીમડાના પાન  ઉકાળીને એનું પાણી પીવાથી શરીરના અંદર થતા રોગો અને ઇન્ફેકશનથી  બચી શકાય છે અને બીમારીઓ થી પણ દૂર રહી શકાય છે. લીમડો આંખો માટે પણ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી આંખોની રોશની વધે છે. જો આંખોમાંથી પાણી આવે અથવા દુખાવો રહે તો લીમડાનું પાણી પીવાથી રાહત મળે છે.

ચૈત્ર મહિનામાં પ્રેગનેન્સી દરમિયાન લીમડાનો રસ યોનીના દુઃખાવાને ઓછો કરે છે. ઘણી પ્રેગનેન્ટ મહિલાઓ લેબર પેન માંથી મુક્તિ મેળવવા માટે લીમડાના રસથી મસાજ કરે છે. પ્રસુતાને બાળક જન્મવાના દિવસથી જ લીમડાના પાંદડાનો રસ થોડા દિવસો સુધી નિયમિત પિવડાવવાથી ગર્ભાશય સંકોચન અને લોહીની સફાઈ થાય છે. તેમજ ગર્ભાશય અને તેની આસપાસના અંગોનો સોજો ઉતરી જાય છે, ભૂખ લાગે છે, દસ્ત સાફ થાય છે,

ચૈત્ર મહિનામાં લીંબડાના પાનનો રસ પીવાથી લોહી સાફ થાય છે. લીંબડાના પાનનો રસ પીવાથી શરદી, ઉધરસ નહિ રહે અને શરીરમાં રહેલ બિનજરૂરી બેક્ટેરિયાનો પણ નાશ થશે.લીમડાના જીવાણુનાશક ગુણધર્મો જુને મારી નાખે છે. લીમડાના પાંદડાઓને પાણીમાં ઉકાળીને તેનાથી માથું ધુઓ. અસ્થમામાંથી રાહત મેળવવા માટે લીમડાની ડાળખીનો રસ પીવો જોઈએ.

સાપના કરડવાથી વ્યક્તિને લીમડાનો રસ પીવડાવવામાં આવતા લાભ થાય છે. ખીલ થયા હોય તો લીમડાના પાન અને સાકરનો પાઉડર બનાવી પીવાથી ઝડપથી ફાયદો થાય છે. કોઈપણ પ્રકારની ગાંઠ થઈ હોય તો લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળીને તેની પેસ્ટ બનાવો. ત્યારબાદ તેમાં થોડો ગોળ ઉમેરીને ગાંઠવાળી જગ્યા પર બાંધી દો. ઝડપથી ગાંઠ ઓગળવા લાગશે અને આરામ મળશે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version